gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો કારોબાર બેરોકટોક રીતે ચાલે છે. પરંતુ, ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ માત્ર કહેવા પુરતા જ  દરોડો પાડે છે.  જ્યારે મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓથી માંડીને નોર્થ ઇસ્ટની યુવતીઓ પાસેથી મસાજની આડમાં સંચાલકો દ્વારા કોઇપણ ડર વિના કારોબાર ચલાવવામાં આવે છે.

અમદાવાદના વસ્ત્રાપુર માનસી સર્કલ પાસેના વૈભવ ટાવર સ્થિત ઝેન સ્પાનો વિડીયો વાયરલ થવાના મામલે પોલ ખુલ્લી પડતા પોલીસે આ મામલે કાર્યવાહી કરવાને બદલે મામલો દબાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં ગૌરવ નામના ખાનગી વહીવટદારને દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવા માટે જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના  મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી બનાવ્યો! 2 - imageજીમ ચલાવવાની સાથે ખાનગી સિક્યોરીટી ચલાવતા ગૌરવ નામના શખ્સે સમગ્ર મામલો દબાવી દેવા માટે પોલીસ વતી વહીવટ શરૂ કર્યો છે. આ માટે તેણે સ્પાન અન્ય સંચાલકોની મદદ લઇને ઝેન સ્પાના મામલાને દબાવવી દેવા માટે હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. જેના કારણે પોલીસની શંકાસ્પદ ભૂમિકા વધુ એકવાર છતી થઇ છે. ત્યારે હાલ ઝેન સ્પાને થોડા દિવસ માટે બંધ કરાવીને મામલો દબાવવા પ્રયાસ કરાયો છે.

પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના  મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી બનાવ્યો! 3 - imageઉલ્લેખનીય છે કે  ઝેન નામના સ્પા  સેન્ટરનો વિડીયો વાયરલ થયો હતો.. જેમાં સ્પા માટે આવતા ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ લેવી હોય તો જ મસાજ કરાવવા માટે મોકલતા હતા.. આ માટેનો રેટ રિસ્પેશન પર જ નક્કી કરવામાં આવતી હતી અને યુવતીઓને પણ સ્પાના સંચાલકને કમિશન આપવું હતુ.વિ્સ્તાર પ્રમાણે એક્સ્ટ્રા સર્વિસ સાથેનો દર પાંચ હજારથી સાત હજારનો હોય છે .જેમાં ગ્રાહકોને સ્થાનિક પોલીસથી માંડીને એજન્સીઓની કોઇ રેડ નહી પણ પડે તેની ખાતરી આપવામાં આવે છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત | 55 Year Old Bi…
GUJARAT

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત | 55 Year Old Bi…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

April 5, 2026
Next Post
ફ્લેટ વેચાણ આપવાનું કહીને લોનના ૧૯ લાખ લઇને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ | ahmedabad crime branch reporte…

ફ્લેટ વેચાણ આપવાનું કહીને લોનના ૧૯ લાખ લઇને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ | ahmedabad crime branch reporte...

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા | vejalpur police bursed call ce…

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા | vejalpur police bursed call ce...

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા | sarkhej police nabbed accused in p…

દર મહિના ભાડુ અપાવવાનું કહીને આરોપીએ ૩૦ વધુ વાહન બારોબાર વેચ્યા | sarkhej police nabbed accused in p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

4 weeks ago
નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

2 months ago
ગીરમાં કરુણ ઘટના: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વાગી જતાં વનકર્મીનું મોત | Forest Tracker Dies Aft…

ગીરમાં કરુણ ઘટના: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વાગી જતાં વનકર્મીનું મોત | Forest Tracker Dies Aft…

3 months ago
પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when si…

પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when si…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News