gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે પોલીસ અને અન્ય લોકો પર ગંભીર આક્ષેપો લગાવતા ચકચાર મચી ગઈ છે. ૩૪ વર્ષીય પ્રફુલસિંહ સોલંકીના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આ ઘટનાને લઈને સાવલી તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતો

સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધનતેજના રહેવાસી પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેઓએ પોતાના ઘેર ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા તુર્તજ તેની જાણ ડેસર પોલીસને કરાઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે જઈને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી) માં ખસેડાયો છે. તબીબી ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ મોતના ચોક્કસ કારણ અંગે વધુ સ્પષ્ટતા થશે.

હાલ સમગ્ર મામલે પરિવારજનોએ લગાવેલા આક્ષેપોને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેથી આક્ષેપોની સત્યતા અંગે તપાસ બાદ જ ચિત્ર સામે આવશે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોએ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.સ્થાનિક લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. હવે સૌની નજર પોલીસ ફરિયાદ અને તપાસ ઉપર કેન્દ્રિત થઈ છે.

પરિવારજનોના ગંભીર આક્ષેપ..પોલીસ કર્મચારીઓ માનસિક ત્રાસ આપતા હતા

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા  ભાજપના પ્રમુખનો આપઘાત 2 - imageઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. ડેસર પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.  આ કારણે તેઓ ભારે દબાણમાં રહેતા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ‘તું ભાજપને સપોર્ટ કરતો હતો’ જેવા મુદ્દાઓને લઈને પ્રફુલસિંહ સાથે વારંવાર ઝઘડા અને મતભેદો ઉભા કરાતા હતા.  સતત ચાલતા માનસિક દબાણ, હેરાનગતિ અને તણાવના કારણે જ આ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
GUJARAT

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

June 13, 2026
LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

Next Post

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ...

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr...

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

4 months ago
પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો, આતંકીઓએ નિર્દોષોની હત્યા બાદ ઉજવણી કરી | after killing 26 peopl…

11 months ago
જામનગર આઈ.ટી.આઈ.માં આગામી 13 ઓકટોબરે એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે | Apprentice recruitment fair to be …

8 months ago
તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News