gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court Police Bharti Remark: દેશના વિવિધ રાજ્યોમાં તોફાનોને કારણે થતા જાન-માલના નુકસાન અને પોલીસની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો PIL(જાહેર હિતની અરજી) દાખલ કરી છે. આ મામલે થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોલીસ તંત્રમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અને તેના આંકડા રજૂ કર્યા હતા. જેમાં ફેઝ-2ની પોલીસ ભરતીમાં 10 લાખ ફોર્મ ભરાયા હોવાની વિગત સાંભળી હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ‘જો ભરતીના બીજા તબક્કામાં જ 10 લાખ ફોર્મ ભરાયા હોય, તો તેના પરથી વિચારો કે રાજ્યમાં કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે?’

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ભરતી મુદ્દે સુનાવણી

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે સરકારને પોલીસ ભરતીની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની તાકીદ કરી છે અને આ કેસની વધુ સુનાવણી મે મહિનામાં નિયત કરી છે. સરકાર પક્ષ તરફથી આજે ભરતી પ્રક્રિયાની વિગતો રજૂ કરતા અદાલતને જણાવાયું હતું કે, વર્તમાન ભરતીમાં 10,902 કોન્સ્ટેબલની પોસ્ટમાંથી 9724 ઉમેદવારોની નિમણૂકને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે બાકી રહેલા ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

જાન્યુઆરીની રિચેકિંગ અરજીઓ પર કામગીરી શરૂ

472 જેટલી PSIની પોસ્ટ માટેની પરીક્ષામાં 86,727 ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હતા, જેનું પરિણામ 26 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી માસમાં ઉમેદવારો પાસેથી રિચેકિંગની અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની પ્રક્રિયા હાલ ચાલુ છે અને માર્ચ-2026 સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ

ફેઝ-1 અને ફેઝ-2માં કુલ 25 લાખથી વધુ અરજીઓ

સરકાર પક્ષે વધુમાં જણાવ્યું કે, ફેઝ-2ની ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં પોલીસ ભરતી માટે 10 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા, જ્યારે ફેઝ-1માં પણ 15 લાખ જેટલા ફોર્મ આવ્યા હતા. છેલ્લા 16 મહિનામાં 12,350 જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવી છે, જ્યારે 13,591 કર્મચારીઓની નવી ભરતીમાં PSIનો પણ સમાવેશ થાય છે. હાલ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યા છે, જે પણ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની ...

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts …

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત | court accepts ...

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc…

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

8 months ago
ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…

ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…

11 months ago
પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત | Godhra Accident: One …

પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત | Godhra Accident: One …

8 months ago
લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News