gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પોલીસ’ લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લીધા, એકનું મોત | Car with Police written on it hits bi…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
‘પોલીસ’ લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લીધા, એકનું મોત | Car with Police written on it hits bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાયલાના હડાળા ગામ નજીક

– હડાળા ગામના રાહદારી યુવકના મોતથી પરિવારમાં શોક : પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી

સાયલા : અમદાવાદ-રાજકોટ હાઇવે પર હડાળા બોર્ડ પાસે ‘પોલીસ’ લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હડાળા ગામના રાહદારી યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા તાલુકાના હડાળા બોર્ડ પાસે  ‘પોલીસ’ લખેલી (જીજે-૦૧-૪૦૬૦) કારે એક કાર અને રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલા યુવાન મહેશભાઈ ભીખાભાઈ સોઢા (ઉં.વ. આશરે ૩૨, રહે હડાળા)ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે હાઇવે પર રાત્રીના સમયે ટ્રાફિકજામ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સરકારી હોસ્પિટલ મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

Next Post
કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું | N…

કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું | N...

ખેડા જિલ્લામાં બોક્સાઈટ લીઝમાં ગેરરીતિ કરનારની નવી એજન્સી દ્વારા 5 હેક્ટરની લીઝ લેવાની તૈયારી | Prep…

ખેડા જિલ્લામાં બોક્સાઈટ લીઝમાં ગેરરીતિ કરનારની નવી એજન્સી દ્વારા 5 હેક્ટરની લીઝ લેવાની તૈયારી | Prep...

ચોટીલા નજીક થાન જતી ચાલુ કારમાં આગ લાગી | A car on its way to Thane caught fire near Chotila

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન | How will …

11 months ago
પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નહીં: વિદેશ સચિવે સંસદીય…

10 months ago
પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 men arrested with car loaded with for…

1 month ago
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News