gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘોઘારોડ પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ

રાજારામના આવેડા પાસેના મકાનમાં ઘોઘારોડ પોલીસનો દરોડો : રૂા.4,900નો દારૂ બિયરનો  જથ્થો મળ્યો : બુટલેગર ફરાર 

ભાવનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના મોટા વાયદાઓ વચ્ચે ભાવનગરની ઘોઘારોડ પોલીસે કોમ્બિંગ દરમિયાન પોલીસ સ્ટેશનથી અદાજે ૨૦૦ મીટર દૂર એક મકાનમાં પાડેલાં દરોડામાં મળી આવેલાં દારૂ-બિયરના જથ્થાની સાથે દારૂ વેચતા  મળેલી રૂા.૨.૪૪ લાખની રોકડ પણ મળી આવતાં ખુદ પોલીસ દિગ્મૂઢ બની ગઈ હતી. પોલીસે રોકડ સહિત કુલ રૂા. ૨.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે ગુનો નોંધ્યો હતો. 

બનાવની વિગત એવી છેે કે, ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગત રોજ નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાં સર્ચ કરી પ્રોહીબિશનના કેસ કર્યા હતા. દરમિયાનમાં ઘોઘારોડ પોલીસે પોલીસ સ્ટેશનથી અંદાજે ૨૦૦ મીટર દૂર આવેલાં રાજારામના અવેડા પાસે આવેલાં અર્જુન રણજીતભાઇ મકવાણાના મકાનમાં બાતમીના આધારો દરોડો પાડયો હતો.બુટલેગરની ગેરહાજરીમાં પોલીસ ઘરમાં હાથ ધરેલાં કોમ્બિંગ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની ૦૬ બોટલ અને બિયરના ૨૨ ટીન નંગ  મળી કુલ રૂા. ૪,૯૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે, પોલીસની તપાસ દરમિયાન ઘરમાંથી રૂા.૨,૪૪,૫૦૦ની રોકડ મળી આવી હતી.પોલીસ આ રોકડ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જો કે, પોલીસે દારૂના વેચાણ પેટેની આ રકમ હોવાનો ઉલ્લેખ કરી ફરાર બુટલેગર અર્જુન રણજીતભાઇ મકવાણા વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટ તળે ગુનો નોંધ્યો હતો. અને દારૂ-બિયર સહિત કુલ રૂા.૨,૪૮,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…
GUJARAT

March 23, 2026
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…

Next Post
જામનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય | Unscrupulous person commits act again…

જામનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય | Unscrupulous person commits act again...

પમ્બન બ્રિજ શરૂ થતા ઓખા-મંડપમ્ ટ્રેન હવે 61 કલાકનું અંતર કાપી સીધી રામેશ્વરમ્ પહોંચશે | the Okha Man…

પમ્બન બ્રિજ શરૂ થતા ઓખા-મંડપમ્ ટ્રેન હવે 61 કલાકનું અંતર કાપી સીધી રામેશ્વરમ્ પહોંચશે | the Okha Man...

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા બ્લાસ્ટકાંડ : ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલ…

12 months ago
ભાવનગરમાં પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ પેઢીને રૂા. 2 લાખનો દંડ | Three firms fined Rs…

7 months ago
વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

2 weeks ago
તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News