gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | Gujara…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

POSH Act Ruling: ગુજરાત હાઈકોર્ટે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ(પ્રિવેન્શન, પ્રોહિબીશન એન્ડ રિડ્રેસલ) એક્ટ-2013 – પોશ એક્ટ) સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, પોશ એક્ટ એ મહિલાઓના રક્ષણ માટેનું એક શક્તિશાળી શસ્ત્ર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈને અન્યાયી કે ખોટી રીતે નિશાન બનાવવા માટે ઢાલ(શીલ્ડ) તરીકે ન થવો જોઈએ. જ્યારે પણ કોઈ મહિલા દ્વારા આવી ખોટી ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર તે વ્યક્તિને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ સમગ્ર કાર્યસ્થળના વાતાવરણને પણ ઝેરી બનાવી દે છે.

પોશ એક્ટ હેઠળની ફરિયાદ પર હાઈકોર્ટનો નિર્ણય

સહકારી મંડળીની એક મહિલા કર્મચારીએ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(અટકાવવા, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ(પોશ એક્ટ) હેઠળ મેનેજિંગ ડિરેક્ટર પર ગેરવર્તણૂક અને અયોગ્ય શારીરિક સંપર્કનો આરોપ લગાવતી કરેલી ફરિયાદમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી(આંતરિક ફરિયાદ સમિતિ)ના અંતિમ અહેવાલને રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. 

સમિતિનો અહેવાલ કાયદેસર અને માન્ય

હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે, આંતરિક ફરિયાદ સમિતિના અંતિમ અહેવાલમાં કોઈ ગેરકાયદેસરતા નથી, તે કાયદેસર અને માન્ય ઠરે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો જાતીય સતામણી વિરોધી કાયદાનો સાધન તરીકે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો, તે સંસ્થામાં રિવર્સ બાયસ એટલે કે, વિપરીત પૂર્વગ્રહ તરીકે ઉભરી શકે છે. તેનાથી માત્ર નિર્દોષ વ્યક્તિઓની કારકિર્દી જ જોખમાતી નથી પરંતુ તે ગ્લાસ સીલીંગ્સ(કાચની છત) જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, જે નિષ્ઠાવાન અને લાયક કર્મચારીઓની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. 

કાયદાકીય માળખાનું સંપૂર્ણ પાલન

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, સમિતિએ પોશ એક્ટની કલમ-11 હેઠળ સમગ્ર મામલામાં વિગતવાર તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને પોલીસ તપાસના અહેવાલો સહિતના પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી. આમ કાયદાકીય માળખાનું સંપૂર્ણત: પાલન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે જાતીય સતામણીના આરોપોને સંવેદનશીલ સ્વરૂપ પર પ્રકાશ પાડતાં પુરુષ આરોપીઓ સામે કાયદાના દુરુપયોગને લઈ વિપરીત પૂર્વગ્રહની ચેતવણી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા

જાતીય સતામણીનો સમગ્ર મામલો શું હતો

આ કેસ એક એવી મહિલા કર્મચારી સાથે સંબંધિત હતો જેણે તેના ઉપરી અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આંતરિક ફરિયાદ સમિતિ અને ત્યારબાદની તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલાઓના આરોપોમાં તથ્યોનો અભાવ હતો અને ફરિયાદ કદાચ વ્યવસાયિક અદાવત અથવા વહીવટી વિવાદોના કારણે કરવામાં આવી હતી.

આ ચુકાદાથી કોર્પોરેટ અને સરકારી કચેરીઓમાં પોશ એક્ટના અમલીકરણમાં પારદર્શિતા આવશે

ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો કાર્યસ્થળ પર સમાનતા અને ન્યાય જાળવવા માટે એક સીમાચિહ્નરૂપ મનાઈ રહ્યો છે. જે યાદ અપાવે છે કે, કાયદાનું કામ રક્ષણ આપવાનું છે, કોઈને ખોટી રીતે ફસાવવાનું નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી કોર્પોરેટ અને સરકારી કચેરીમાં પોશ એક્ટના અમલીકરણમાં વધુ પારદર્શિતા અને તટસ્થતા આવશે.

'પોશ એક્ટ' મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

June 6, 2026
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…
GUJARAT

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

June 6, 2026
Next Post
સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273

સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળી 79273 | Sensex jumps 753 points to 79273

જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ | AMC Elec…

જનતાનો મિજાજ ગરમ: સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા, હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ | AMC Elec...

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં 'અંડરકરન્ટ': મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

11 months ago
‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | …

‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | …

3 months ago
વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…

વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…

1 year ago
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News