gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રકાશના પર્વ દિવાળીમાં પાલિકાની વિવિધ કચેરી પર લાઈટીંગ માટે 49 લાખ ખર્ચાશે | Surat: 49 lakhs will b…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
પ્રકાશના પર્વ દિવાળીમાં પાલિકાની વિવિધ કચેરી પર લાઈટીંગ માટે 49 લાખ ખર્ચાશે | Surat: 49 lakhs will b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તહેવારની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ સાથે સુરત પાલિકા પણ ઉત્સવની ઉજવણીમાં સહભાગી બની રહી છે. સુરતમાં આગામી દિવસોમાં આવતી દિવાળીના તહેવાર માટે સુરત પાલિકાની વિવિધ મિલકત-બ્રિજ તથા જાહેર સ્થળોએ લાઇટિંગ કરવા માટે 49 લાખનો ખર્ચ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવી છે. 

સુરતીઓ અન્ય તહેવારની જેમ પ્રકાશના પર્વ દિવાળીની પણ ભવ્ય ઉજવણી કરે છે સુરતીઓ પોતાના ઘર અને એપાર્ટમેન્ટ પર રોશનીનો ઝઘમઘાટ જોવા મળે છે. તો બીજી તરફ સુરત પાલિકાની મુખ્ય કચેરી, ઝોન ઓફિસ, બ્રિજ અને અન્ય જાહેર સ્થળોએ આકર્ષક લાઈટથી સજાવવા માટે તૈયારી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન પાલિકાની મિલકત ઝળહળી ઉઠે તે માટે સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન પાલિકાની મિલકત પર 49 લાખના ખર્ચે લાઇટિંગ કરવા માટેની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી દીધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…
GUJARAT

May 16, 2026
ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

Next Post
આત્મહત્યા કે હત્યા? મહેસાણામાં બ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં લટકતી લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ | meh…

આત્મહત્યા કે હત્યા? મહેસાણામાં બ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં લટકતી લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ | meh...

રાજકોટમાં ઝેર ગટગટાવનાર મહિલા પોલીસકર્મીનું અમદાવાદમાં મોત, ઘરકંકાસને લીધે જીવન ટૂંકાવ્યું | rajkot …

રાજકોટમાં ઝેર ગટગટાવનાર મહિલા પોલીસકર્મીનું અમદાવાદમાં મોત, ઘરકંકાસને લીધે જીવન ટૂંકાવ્યું | rajkot ...

‘નલ સે જલ’ યોજનામાં પણ કૌભાંડ, 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદથી ખળભળાટ | corruption allegations …

'નલ સે જલ' યોજનામાં પણ કૌભાંડ, 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદથી ખળભળાટ | corruption allegations ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u…

1 year ago
જામનગર મહાપાલિકાના અધિકારીઓએ બઢતી આપવામાં વિલંબ થતાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી | Jamnagar Corpor…

વડોદરામાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મીઠાઈની આઠ આઠ દુકાનોમાં ચેકિંગ | Checking of eight sweet shops…

9 months ago
ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન | tcs lay off …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News