gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

તારીખ 31 /3 /2025,  સોમવાર ના રોજ  મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં મહુવા શહેરના મહિલા નગર શ્રેષ્ઠીઓ તથા આગેવાન મહિલાઓના સાનિધ્યમાં બહુ જ ભવ્યતાથી ઉપરોક્ત વિષયક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે સંદર્ભમાં આજના આધુનિક સમયમાં..

સ્ત્રી એટલે જીંદગીના રંગ મંચ પર દરેક ભૂમિકા રિહર્સલ વગર નિભાવતું ઈશ્વરનું અદભૂત સર્જન… સ્ત્રી એટલે વાત્સલ્ય… સ્ત્રી એટલે કર્તવ્ય… સ્ત્રી એટલે માંગલ્ય… જીવનના આ દરેક તબ્બકામાં પ્રગતિ કરતી સ્ત્રી આદ્યાત્મિકતામાં પણ પ્રગતિ કરી રહી છે.

જે પ્રગતિથી પરસ્પર સંપ, શાંતિ અને જીવનમાં ધર્મની ભાવના, આદ્યાત્મિકતા વધે એજ સાચી પ્રગતિ છે.

આજે વિશ્વવંદનીય સંત પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS બાલીકા, યુવતી અને મહિલાઓ પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે

આ પ્રગતિની એક ઝલકને માણવા માટે મહુવાના મહિલા હરિભક્તો તથા આગેવાનો દ્વારા આ દિવસની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવેલી..!! આશરે 500 જેટલા મહિલા ભક્તો ની હાજરીમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સંવાદ , રાસ-ગરબા તથા સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતશ્લોકો ની મૌખિક સામૂહિક ગાન દ્વારા રજૂઆત કરવામાં આવેલી..!!

આ સમગ્ર સંમેલનમાં મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતા, સમાજસેવિકા શ્રી  શિલ્પાબેન ગેડીયા, રાષ્ટ્રીય આહિર મહિલા વૃંદના અધ્યક્ષ શ્રી જાહલ બેન ભમ્મર, મ.ના મહેતા કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી તોરલબેન જાની તથા અન્ય આગેવાનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ ની શાંતિપૂર્ણ ઉજવણી થયેલી અંતમાં સર્વે પ્રસાદ ગ્રહણ કરી , ધન્યતા અનુભવીને  છૂટા પડેલા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…
GUJARAT

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

March 23, 2026
ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…
GUJARAT

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…

March 23, 2026
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા …
GUJARAT

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા …

March 23, 2026
Next Post
મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા | An Earthquak…

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા | An Earthquak...

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન, તેમણે માનવ કલ્યાણમાં વિતાવ્યું જીવન | Ga…

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન, તેમણે માનવ કલ્યાણમાં વિતાવ્યું જીવન | Ga...

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શ…

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

3 months ago
જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

3 months ago
મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો | gujarat High C…

મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો | gujarat High C…

12 months ago
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News