gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શ…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ મુસ્લિમોને ચેતવણી આપનાર વહીવટીતંત્રનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, રસ્તાઓ ટ્રાફિક માટે હોય છે. તેમણે મુસ્લિમોને એવું પણ કહ્યું કે, તેઓ ધાર્મિક શિસ્તતા હિન્દુઓ પાસેથી શીખે. હિન્દુઓ મહાકુંભમાં જોડાયા, પરંતુ આ દરમિયાન ગુના, તોડફોડ અથવા પજવણીની એકપણ ઘટના બની નથી.

‘રસ્તાઓ ચાલવા માટે હોય છે’

વહીવટી તંત્રે મેરઠના રસ્તાઓ પર નમાજ અદા ન કરવાની મુસ્લિમોને ચેતવણી આપવાના વિવાદ અંગે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ તંત્રનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આમાં કંઈપણ ખોટું કરાયું નથી. રસ્તાઓ ચાલવા માટે હોય છે. જે લોકો તંત્રની ચેતવણી પર આંગળી ઉઠાવી રહ્યા છે, તેઓએ હિન્દુઓ પાસેથી શિસ્તતા શીખવી જોઈએ. પ્રયાગરાજના મહાકુંભમાં કુલ 66 કરોડ લોકો આવ્યા હતા, આ દરમિયાન એકપણ લૂંટફાટ, આગચંપીની ઘટના, પજવણી, તોડફોડ કે પછી અપહરણ થયું નથી. ધાર્મિક શિસ્તતા આવી હોવી જોઈએ. જો તમારે સુવિધા જોઈએ તો શિસ્તતાને પણ માનતા શીખો.’

આ પણ વાંચો : ‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ

‘યુપીની કુલ વસ્તીમાંથી મુસ્લિમોની સંખ્યા 20%’

યોગી આદિત્યનાથ હિન્દુત્વ પર કટ્ટર વિચારો ધરાવતા હોવાનું તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી હોવાથી તેઓ ભાજપના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જોકે તેમણે મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવ કરાતો હોવાની ટીકાને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ’રાજ્યની કુલ વસ્તીમાંથી મુસ્લિમોની સંખ્યા 20 ટકા છે, પરંતુ સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં 30થી 40 ટકા મસ્લિમો છે.

‘હું ક્યારે ભેદભાવમાં પણ વિશ્વાસ રાખતો નથી’

યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે, હું ક્યારે ભેદભાવમાં પણ વિશ્વાસ રાખતો નથી અને તૃષ્ટીકરણમાં પણ માનતો નહીં. હું હંમેશા તૃષ્ટીકરણથી દૂર રહ્યો છું. હું હંમેશા જરૂરીયાત મંદ ભારતીય નાગરિકોને તમામ સુવિધા મળતી રહે, તેનો પ્રયાસ કરતો રહ્યો છું.’

આ પણ વાંચો : યૂનુસે ચીન જઈને ‘ચિકન નેક’ પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
અનંત અંબાણીની જામનગરથી દ્વારકાની પગપાળા યાત્રા, રોજ 10-12 કિ.મી. ચાલે છે, જાણો આ યાત્રાનું કારણ | Mu…

અનંત અંબાણીની જામનગરથી દ્વારકાની પગપાળા યાત્રા, રોજ 10-12 કિ.મી. ચાલે છે, જાણો આ યાત્રાનું કારણ | Mu...

જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે | A meeting to express outrage and pa…

જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે | A meeting to express outrage and pa...

જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an…

જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

1 year ago
મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ, વેરો નહીં ભરતા 8 દિવસમાં 362 મિલકતને સીલ માર્યા | mass seizure campaig…

મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ, વેરો નહીં ભરતા 8 દિવસમાં 362 મિલકતને સીલ માર્યા | mass seizure campaig…

7 months ago
દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો | s…

દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો | s…

4 weeks ago
હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા | couple nabed who theft gold or…

હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા | couple nabed who theft gold or…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News