gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Politics: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ જાણે ચૂંટણી જીતવામાં નહીં, પણ ટિકિટો વેચવાનો ધંધો કરવા અને અંદરોઅંદર લડવામાં રસ છે. પ્રજામાં ભાજપ સરકારની નિષ્ફળતા અને મોંઘવારી-બેરોજગારીને લઈને ભારે આક્રોશ હતો. જનતા પરિવર્તન ઈચ્છતી હતી, પણ કોંગ્રેસે પોતાના જ પગ પર કુહાડી મારીને ભાજપને જીતની થાળી સોંપી દીધી છે.

કોંગ્રેસ નેતા-સ્ટાર પ્રચારકો એસી ચેમ્બરમાં બેસી રહ્યા

ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરતાં એવા ચોંકાવનારાં તારણો બહાર આવ્યા છે કે, ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મંચ પરથી મોટી-મોટી વાતો કરતા હતા કે, સારો ઉમેદવાર હશે તેને જ ટિકિટ મળશે. પરંતુ વાસ્તવિકતામાં નેતાઓએ ‘સારો એ મારો’ની ફોર્મ્યુલા બાજુ પર મૂકીને ‘મારો તે જ સારો’ની નીતિ અપનાવી હતી જે ઘાતક નીવડી હતી.

રાજ્યમાં અનેક બેઠકો પર એવો ખેલ જોવા મળ્યો કે જે કાર્યકરો વર્ષોથી જમીન પર મહેનત કરતા હતા તેનું રાતોરાત પત્તું કાપી નાખવામાં આવ્યું. સ્ક્રીનિંગ કમિટીએ નક્કી કરેલા નામોને બાયપાસ કરી ‘માનીતા’ ઉમેદવારોને રાતના અંધારામાં બારોબાર મેન્ડેટ પધરાવી દેવાયા. જ્યારે સવારે જાગ્યા ત્યારે દાવેદારોને ખબર પડી કે, પક્ષે જ પીઠમાં ખંજર ભોંકી દીધું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી

કોંગ્રેસના ઈતિહાસમાં કદાચ સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો છે જ્યાં 500થી વધુ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભાજપને જીત અપાવવાનો આ ખુલ્લો ખેલ હતો. નબળા અને વેચાઈ જાય તેવા ઉમેદવારોની ભલામણ કરનારા પ્રદેશના આકાઓ પર હજુ સુધી કોઈ શિસ્તભંગના પગલાં કેમ લેવાયા નથી? આ વખતે ટિકિટો લાયકાત જોઈને નહીં, પણ ‘નોટોના બંડલ’ જોઈને વહેંચવામાં આવી હતી. અનેક જગ્યાએ કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અને લેતી-દેતીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે પક્ષ ચૂંટણી લડતા પહેલા જ ટિકિટોનો વેપાર માંડીને બેસે, તેની પાસે પ્રજા કઈ આશાએ વોટ આપે? આ ઉપરાંત આખીય ચૂંટણીમાં પ્રદેશના નેતાઓ-સ્ટાર પ્રચારકો પણ એસી ચેમ્બરમાં બેસી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
Next Post
નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે...', દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch...

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline...

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ…

અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ…

7 months ago
EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા | EPF Wage Ceiling Hike on…

EPFOમાં સેલેરી લિમિટમાં ફેરફાર કરવાની તૈયારી? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા | EPF Wage Ceiling Hike on…

7 months ago
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

3 months ago
ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News