gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Prateek Yadav Dies at 38: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવે બુધવારે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે અચાનક તેમની તબિયત બગડતાં તેમને લખનઉની સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માત્ર 38 વર્ષની વયે તેમના અવસાનના સમાચાર મળતાં જ સપા કાર્યકર્તાઓ અને યાદવ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર આ અંગે દુઃખ વ્યક્ત કરતાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

ડિપ્રેશન અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી હતા પરેશાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝૂઝી રહ્યા હતા. તેઓ ડિપ્રેશન (માનસિક તણાવ)માં હતા અને તેમને વેઈન્સ (નસો)ને લગતી બીમારીની સારવાર ગુરુગ્રામમાં ચાલી રહી હતી. જોકે, તેમના મૃત્યુનું સચોટ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

રાજકારણથી રહ્યા દૂર, બિઝનેસ અને ફિટનેસમાં બનાવી ઓળખ

એક મોટા રાજકીય પરિવારમાંથી આવતા હોવા છતાં પ્રતીક યાદવે હંમેશા રાજકારણથી અંતર જાળવી રાખ્યું હતું. લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી MBA કર્યા બાદ તેમણે પોતાનું કરિયર રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્રે બનાવ્યું હતું. તેમના પત્ની અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. પ્રતીક યાદવ લાંબા સમયથી સામાજિક મેળાવડાથી દૂર હતા, પરંતુ પરિવારમાં તેઓ સૌના પ્રિય હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી

કરોડોની સંપત્તિ અને લક્ઝરી કારોના હતા શોખીન

પ્રતીક યાદવ એક સફળ બિઝનેસમેન હતા. ફોર્બ્સ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, તેમની અંદાજિત સંપત્તિ 6-7 કરોડ રૂપિયાની આસપાસ હતી, જેમાં રિયલ એસ્ટેટ બિઝનેસનો મોટો હિસ્સો હતો. આ ઉપરાંત, તેઓ લખનઉમાં ‘આયર્ન કોર ફિટ’ જેવા હાઇ-એન્ડ જિમ અને ફિટનેસ સેન્ટર ચલાવતા હતા. તેઓ પોતે પણ ફિટનેસના ખૂબ શોખીન હતા. પ્રતીક યાદવને લક્ઝરી કારોનો પણ જબરદસ્ત શોખ હતો; તેમના કલેક્શનમાં અંદાજે 5 કરોડની લેમ્બોર્ગિની, રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવી ગાડીઓ સામેલ હતી. તેમને કાર રેસિંગમાં પણ વિશેષ રસ હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga...

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ... જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al...

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…

6 months ago
કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

1 year ago
ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

1 month ago
6.5 ટકાના દરે વધશે દેશની ઇકોનોમી, ICRAએ નાણાકીય વર્ષ 2026 માટે લગાવ્યું અનુમાન | indias real gdp gro…

6.5 ટકાના દરે વધશે દેશની ઇકોનોમી, ICRAએ નાણાકીય વર્ષ 2026 માટે લગાવ્યું અનુમાન | indias real gdp gro…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News