gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP News: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર તાલુકાના સ્યાના ચૌપલા સ્થિત ઇન્દ્રાનગર કોલોનીમાં રહેતા 41 પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ મકાનોમાંથી એક ડઝન મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે. 

તળાવની જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો આરોપ

આ નોટિસને કારણે લોકો ડરી ગયા છે કે તેમનાથી તેમનું મકાન છીનવાઇ જશે. નગર પાલિકાના વકીલ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં આરોપ લગાવાયો છે કે લોકોએ તળાવની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. ઇન્દ્રાનગર કોલોનીની કુલ વસ્તી લગભગ બે હજાર છે અને અહીંના લોકો 40 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના ‘ખાસ’

હાઉસ ટેક્સ વસુલ્યા બાદ આપી ઘર ખાલી કરવાની નોટિસ

પીડિતોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા દ્વારા અહીં રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. પાણીની ટાંકીની સાથે સરકારી નળ અને વીજળી આપવામાં આવી છે. અહીં રહેતા લોકો પાસેથી હાઉસ ટેક્સ અને પાણીનું બિલ પણ વસૂલ કરવામાં આવે છે. હવે અચાનક તેમને મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે આ લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. 

આ પણ વાંચોઃ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!

એક પીડિતાના જણાવ્યું કે, અગાઉ અહીં ઝૂંપડપટ્ટી હતી. ત્યારબાદ પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ હપ્તા મળ્યા અને મકાન બનાવવામાં આવ્યું હતું. કોઈ અધિકારીએ જણાવ્યું ન હતું કે આ જમીન તળાવની છે. બીજી બાજુ ગઢમુક્તેશ્વરના અધિકારી મુક્તા સિંહે જણાવ્યું છે કે, મકાન ખાલી કરવા નહીં પણ દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. ડીએમ પ્રેરણા શર્માએ જણાવ્યું છે કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓની સમીક્ષા કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની 'હવેલી' અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi...

Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા | GST o…

Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા | GST o...

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

'સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો...' ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

4 months ago
૧૭ વર્ષના સગીરનો વિડીયો ડીલીટ કરવાના બદલામાં ખંડણીની માંંગણી કરાઇ | gayakwad haveli police booked ex…

૧૭ વર્ષના સગીરનો વિડીયો ડીલીટ કરવાના બદલામાં ખંડણીની માંંગણી કરાઇ | gayakwad haveli police booked ex…

8 months ago
Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…

Explainer: ‘શૂન્ય વ્યાજ’ના યુગનો અંત થતાં જાપાન કટોકટીમાં, 30 વર્ષથી આ જ હતી તેની તાકાત | Japan Ends…

4 months ago
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News