gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવારપ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો 1 - image

સાયબર ગઠિયા અવનવી યુક્તિઓ અપનાવીને લોકોના ખાતામાં ઓન લાઇન રૃપિયા પડાવી રહ્યા છે. સરસપુરના વેપારી યુવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાની એ.પી.કે ફાઇલ મોકલી હતી યુવકે ઓપન કરતાની સાથેજ  ફોન હેક  થઇ ગયો હતો ત્યારબાદ ક્રેડિટકાર્ડમાંથી બારોબાર ઓનલાઇન મોબાઇલની ખરીદી કરી લીધી હતી. ખરીદીના મેસેજ આવતા છેતરપીંડીની ખબર પડી હતી. આ બનાવ શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મોબાઇલ ચાલુ થતાંની સાથે ખરીદીના મેસેજ આવતા છેતરપીંડીની ખબર પડી ઃ શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

સરસપુરમાં રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહાન નામની અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ ઓગસ્ટે તે ઘરે હતા તે સમયે અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નામની એ.પી.કે એપ્લીકેશનની ફાઇલ અજાણી વ્યક્તિએ મોકલી હતી. જેથી યુવકે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનુંં ઓનલાઇન ફોર્મ ખુલ્યું હતું.

જે ફોર્મ ભરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ન ભરાતા એપ્લીકેશન બંધ કરી હતી. ત્યારબાદ થોડીવારમાં મોબાઇલમાં ક્રેડિટકાર્ડમાંથી ફ્લીપકાર્ટ એપ્લીકેશન દ્વારા ખરીદી થયેલ હોવાના ત્રણ ઓટીપી આવ્યા હતા. જેથી તેમને બેન્કમાં ફોન કરતા રૃા. ૩૧,૩૩૫ ડેબિટ થયાની જાણ થઇ હતી. જો કે ફ્લીપકાર્ટની એપ્લીકેશનમાં જોતા રહાન નામના સાયબર ગઠિયાએ મોબાઇલની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે અજાણી વ્યકિત સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

March 31, 2026
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

March 31, 2026
Next Post
ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી | Modi launches two agricultural schem…

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી | Modi launches two agricultural schem...

અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન | Heaps of industrial wa…

અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન | Heaps of industrial wa...

બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત | ASI of Bagodra Post Office die…

બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત | ASI of Bagodra Post Office die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ જવાના શોખીનો સાવધાન! ગુજરાત ATSએ લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 4ની ધરપકડ | gu…

વિદેશ જવાના શોખીનો સાવધાન! ગુજરાત ATSએ લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 4ની ધરપકડ | gu…

8 months ago
નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

6 months ago
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

8 months ago
VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં ‘મહારાની’ સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા | J…

VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં ‘મહારાની’ સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા | J…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News