gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રયાગરાજમાં મકાનો પર બુલડોઝર કાર્યવાહી અમાનવીય : સુપ્રીમ | Bulldozer action on houses in Prayagraj …

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in INDIA
0 0
0
પ્રયાગરાજમાં મકાનો પર બુલડોઝર કાર્યવાહી અમાનવીય : સુપ્રીમ | Bulldozer action on houses in Prayagraj …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નોટિસ પાઠવ્યાના 24 કલાકમાં જ મકાનો પાડવા ગેરકાયદે : સુપ્રીમ કોર્ટ

– ડિમોલિશન કાર્યવાહીના પ્રત્યેક પીડિતને છ સપ્તાહની અંદર રૂ. 10-10 લાખ ચૂકવવા યુપી સરકારને આદેશ

– રાજ્ય સરકારની કાર્યવાહીએ અમારો અંતરાત્મા હચમચાવી નાંખ્યો : ન્યાયાધીશ ઓક

નવી દિલ્હી:ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બુલડોઝર કાર્યવાહીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમે પ્રયાગરાજમાં મન ફાવે તેમ મકાનો તોડી પાડવાની કાર્યવાહી અમાનવીય અને ગેરકાયદે ગણાવી હતી. આ     સાથે શહેર વિકાસ ઓથોરિટીને પ્રત્યેક પીડિત મકાન માલીકને છ સપ્તાહની અંદર રૂ. 10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમે માત્ર ૨૪ કલાકની અંદર મકાનો તોડી પાડવાની ઘટનાની ટીકા કરી હતી.

ન્યાયાધીશો અભય ઓક અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું કે, પ્રયાગરાજમાં રહેણાંક મકાનો જે રીતે તોડી પડાયા છે તેણે અમારા અંતરાત્માને હચમચાવી નાંખ્યો છે. જે રીતે મકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તે ચોંકાવનારી છે. આવી પ્રક્રિયા સાંખી લઈ શકાય નહીં. એક કેસમાં આ ચલાવી લેવાશે તો તે ચાલુ જ રહેશે. 

જસ્ટીસ ઓકે કહ્યું કે, ઓથોરિટીએ જે રીતે આકરાં પગલાં લેતા મકાનો તોડી પાડયાં તે ઓથોરિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. નાગરિકોના રહેણાંક મકાનો આ રીતે તોડી શકાય નહીં. પ્રયાગરાજ વિકાસ ઓથોરિટીએ યાદ રાખવું જોઈએ કે કલમ ૨૧ એકીકૃત ભાગરૂપે દરેક નાગરિકને આશ્રયનો અધિકાર છે અને બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો નાગરિકોને આપેલા છે. 

એટર્ની જનરલ આર. વેંટરરમણે તોડફોડ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારનો બચાવ કરતા કહ્યું કે, ૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તેમને પહેલી નોટીસ અપાઈ હતી. ત્યાર પછી જાન્યુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૧માં નોટીસ પાઠવવામાં આવી હતી. એટર્ની જનરલે કહ્યું કે, મકાનો તોડી પાડતા પહેલાં યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરાયું હતું.

જસ્ટિસ ઓકે કહ્યું કે, રાજ્ય સરકારે નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ. સરકારે મકાનોને તોડી પાડતા પહેલાં તેમને અપીલ દાખલ કરવાની મંજૂરી આપવી જોઈએ. અરજદારોને ૬ માર્ચે નોટિસ આપવામાં આવી અને ૭ માર્ચે મકાનો તોડી પડાયા. હવે અમે તેમને ફરીથી નિર્માણ કરવાની મંજૂરી આપીશું. સુપ્રીમનો જવાબ સાંભળી એટર્ની જનરલે ચેતવણી આપતા કહ્યું કે, આ પ્રકારના આદેશથી મોટી સંખ્યામાં ગેરકાયદે કબજો કરનારા દ્વારા ફાયદો ઉઠાવવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે પહેલા પ્રયાગરાજમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઘરોને તોડી પાડવા મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી અને હવે કહ્યું કે આ કાર્યવાહી ચોંકાવનારી અને ખોટા સંકેત આપે છે. 

પ્રયાગરાજમાં મકાનો પર બુલડોઝર કાર્યવાહી અમાનવીય : સુપ્રીમ 2 - image

– ડિમોલિશન સમયે પુસ્તકો સાથે દોડતી છોકરીના વીડિયોએ આખા દેશને હચમચાવી નાંખ્યો : સુપ્રીમ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી સામે આકરી ટીપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બુલડોઝરની કાર્યવાહી સમયે એક છોકરી તેના ઝુંપડામાંથી પુસ્તકો લઈને દોડી જોવા મળે છે. 

સુપ્રીમે કહ્યું કે, આ વીડિયોએ સમગ્ર દેશના આત્માને હચમચાવી નાંખ્યો હતો. પ્રયાગરાજમાં ગેરકાયદે દબાણોની બાબતમાં સુનાવણી સમયે ન્યાયાધીશ ભુયાને કહ્યું કે, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બુલડોઝર દ્વારા એક ઝુંપડાને તોડવામાં આવી રહ્યું છે. 

આ સમયે એક નાની છોકરી ઝુંપડીમાંથી તેના પુસ્તકો લઈને દોડતી જોવા મળે છે. આ વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો હતો. જોકે, આંબેડકરનગર પોલીસે ડિમોલિશનની આ કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું હતું કે, જલાલપુર તહેસિલદાર કોર્ટના આદેશના અમલના ભાગરૂપે જ આ ઝૂંપડા તોડી પડાયા હતા. જલાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તહેસીલદારને એક સપ્તાહમાં દબાણો દૂર કરવા આદેશ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…
INDIA

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

May 8, 2026
‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…
INDIA

‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…

May 8, 2026
બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…
INDIA

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

May 8, 2026
Next Post
બાલાસિનોરના જેઠોલી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું | Crocodiles kill 3 pigs in Jetholi village of…

બાલાસિનોરના જેઠોલી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું | Crocodiles kill 3 pigs in Jetholi village of...

પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર સતત ચોથા દિવસે આગ યથાવત્ | Fire continues on Hastagiri hills of Palita…

પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર સતત ચોથા દિવસે આગ યથાવત્ | Fire continues on Hastagiri hills of Palita...

આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

10 months ago
1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh…

1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh…

9 months ago
વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

3 months ago
દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News