gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશનમાં સલામતી – સુરક્ષાના ભાગરૂપે તાલુકા કક્ષાએ વાહન માલિક/ચાલકોને તાલીમ શિબિર થકી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન અને રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગેની સમજ આપી હતી. રાજ્યમાં વડોદરા જિલ્લાની આ પ્રથમ પહેલ છે.

પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન અપાયું 2 - image

વડોદરા જિલ્લા કલેકટરની સૂચના હેઠળ આજે ડીઈઓ કચેરી વડોદરા ખાતે સમગ્ર શિક્ષા વડોદરા અને આરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે સલામતીના ભાગરૂપે ડેસર, સાવલી, વડોદરા અને પાદરાના શાળા પરિવહન યોજનાના 100 જેટલા વાહન માલિક/ચાલકોને તથા આઠ તાલુકાના કોર્ડીનેટરો ટ્રાન્સપોર્ટેશન સુવિધા સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી. આરટીઓ ઓફિસર જે.કે. પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ તાલીમમાં રીક્ષા, ઈકો, વાનમાં કોમર્શિયલ નંબર પ્લેટ બનાવી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બેઠક વ્યવસ્થા, ફાયરનો બોટલ, હાજરીપત્રક ,જીપીઆરએસ અને સફર એપ્લિકેશન રાખવા સૂચન કર્યું હતું. પ્રેઝન્ટેશન થકી સલામતી માટે શું કરવું તેના માર્ગદર્શન સાથે વીમો ,આરસીબુક , પોલીસ વેરીફીકેશન , વાહન ફિટનેસ અંગે સમજ આપી હતી. તથા ડ્રાઇવરોને પડતી મુશ્કેલીઓ તેમજ સલામતી અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg…

આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg...

રિક્ષામાં વૃધ્ધાની સોનાની બંગડી તફડંચીના કેસમાં રીક્ષા ચાલકના આગોતરા અદાલતે ફગાવ્યા

કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v…

7 months ago
સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

10 months ago
આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે બમ્પર વધારો | /8th pay commi…

11 months ago
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News