gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો ઉકેલવામાં પક્ષાપક્ષીનું રાજકારણ હોવું જોઈએ નહિ.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સિયારામનગરમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગઈકાલે રહીશોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રસ્તાની કામગીરી અધૂરી રાખવામાં આવી છે, વરસાદી પાણી ભરાવાની સાથે ડ્રેનેજ ચોકઅપ થવાની અને ગંદકીની સમસ્યા છે. બે કાઉન્સિલર ભાજપના અને બે કાઉન્સિલર કોંગ્રેસના હોવાથી રજૂઆત સમયે એકબીજા વચ્ચે મનદુઃખથાય છે અને તેની અસર નાગરિકોને ભોગવવી પડી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા.

આ મુદ્દે મ્યુ. કોર્પોરેશનના વિપક્ષ નેતા અને વોર્ડનંબર ૧૬ના કાઉન્સિલરે પ્રતિક્રિયા આપી છે કે, સિયારામનગરમાં તેમના પ્રયાસોથી પાણી અને ડ્રેનેજની લાઈનોનું કામ કરવામાં આવ્યું છે. તેઓ વિપક્ષમાં હોવા છતાં પોતાની ફરજ નિભાવતાં લોકોના હિત માટે સતત લડત ચલાવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિસ્તારની ડ્રેનેજ અને દુર્ગંધની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નવું સુવેઝ પંપિંગ સ્ટેશન અને રૂ. ૧૪ કરોડના ખર્ચે સ્લોટર હાઉસ અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

March 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

March 31, 2026
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
Next Post
‘એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા…’, ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ…

'એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા...', ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ...

VIDEO: દારૂ સંતાડવાનો નવો કીમિયો: સુરેન્દ્રનગરના થાનમાં પાણીના ટાંકામાંથી ઝડપાયો 620 લીટર દેશી દારૂ,…

VIDEO: દારૂ સંતાડવાનો નવો કીમિયો: સુરેન્દ્રનગરના થાનમાં પાણીના ટાંકામાંથી ઝડપાયો 620 લીટર દેશી દારૂ,...

વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…

વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

7 months ago
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

3 months ago
સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ …

સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ …

6 months ago
GMCCLની લાલિયાવાડી: ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં | GMCCL Negligence No Medi…

GMCCLની લાલિયાવાડી: ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં | GMCCL Negligence No Medi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News