gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કૌભાંડનું
5 લોકોનું
નિવાસ સ્થાન એપી સેન્ટર

સુરેન્દ્રનગરમાં
જમીન કૌભાંડમાં એક કરોડની લાંચનો પ્રિન્ટેડ શીટમાં પર્દાફાશ 

નાયાબ
મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ઇડીની પુછપરછમાં સુનિયોજિત કૌભાંડના વટાણા વેરી નાખ્યા

૬૪.૦૯
લાખ એમડીના
, ૬૦.૯૨ લાખ સી.બી.ના, ૨.૮૩ લાખ અશોકભાઇના, ૬ લાખ એચ.પી.ના, ૭૦ હજાર આશિષભાઇના પ્રિન્ટેડ શીટમાં
હિસાબો ખુલ્યા

કલેક્ટરથી
લઇ ક્લાર્ક સુધીના વહિવટદારોના નામો ઃ તપાસમાં અધિકારીઓ
, કર્મચારીઓ અને
રાજકારણીઓ સુધી રેલો જવાની સંભાવના

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલા બહુચચત જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઇડી)ના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી મળી આવેલા
દસ્તાવેજો અને રોકડ રકમ અને વહીવટી તંત્ર દ્વારા ચાલતા વ્યવસ્થિત ભ્રષ્ટાચારના નેટવર્કનો
પર્દાફાશ થયો છે. મામલતદારની પુછપરછમાં જમીન બિનખેતી કરવાની પ્રક્રિયા માટે કરોડો રૃપિયાના
વ્યવહારો કર્યા હતા. તેમજ  જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર
મહેન્દ્ર પટેલ
, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાઆ કૌભાંડમાં સામેલ હોવાનું સ્વિકાર્યું હતું.

૨૩
ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઇડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરીના એનએ
શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં પીએમએલએની કલમ ૧૭
હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન ૬૭.૫૦ લાખની રોકડ રકમ રિકવર કરી
જપ્ત કરવામાં આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ ૨૩ ડિસેમ્બર
, ૨૦૨૫ના રોજ પીએમએલએની
કલમ ૧૭ હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ
જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ
દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.

જમીનનો
હેતુફેર ઝડપી બનાવવા ઉઘરાણા કરાતા હતા

ઇડીની
તપાસ દરમિયાન વઢવાણ સ્થિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૃ. ૬૭.૫૦ લાખની
રોકડ અને જમીન સંપાદનને લગતી અનેક ગુપ્ત ફાઈલો મળી આવી હતી. પૂછપરછમાં જાણવા
મળ્યું છે કે આ રકમ જમીન એન.એ. (બિનખેતી) કરવા અથવા હેતુફેરની પ્રક્રિયા ઝડપી
બનાવવા માટે અરજદારો પાસેથી વચેટિયાઓ મારફતે ઉઘરાવવામાં આવી હતી. આ સાથે ચંદ્રસિંહ
મોરીએ તે પણ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ
, કલેક્ટરના ક્લાર્ક
મયૂર ગોહિલ
, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાઆ કૌભાંડમાં સામેલ
છે અને લાંચના પણ ભાગીદાર છે.

પ્રિન્ટેડ
શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાં

ઇડીને
સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે
,
જેમાં વ્યવસ્થિત રીતે ચાલતા કૌભાંડનો ઘટસ્ફોટ થતાં ઇડીના અધિકારીઓ
પણ ચોંકી ઉઠયાં હતા. આ શીટમાં ઓનલાઈન અરજી નંબર
, સર્વે નંબર,
જમીનની વિગત, ક્યાં પ્રકારની અરજી છે. આ
ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં
વચેટિયાઓ
, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં,
શીટના ડેટા મુજબ ૨,૬૧,૩૩૨
સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ ૧૦ રૃપિયા લેખે ૨૬
,૧૭,૩૨૦ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

શીટમાં
નીચે પેનથી કોના કેટલા રૃપિયા તેનો ઉલ્લેખ

આ
શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૃપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી
છે
, જેમાં
એમડીના ૬૪ લાખ
, સીબીના ૬૦ હજાર, અશોકના
૨.૮૩ લાખ
, એચપીના ૬ લાખ, રાકેશભાઈ ૫૦૦૦,
આશિષભાઈના ૭૦ હજાર એવી નોંધ કરવામાં આવેલી છે.

હજુ
મોટા માથાની સંડોવણી બહાર આવવાની શક્યતા

આ
કૌભાંડમાં નાયબ મામલતદાર પાસે જમીન એન.એ. કરવાનો પાવર હોવાથી તેનો દુરુપયોગ
કરવામાં આવતો હતો. હાલમાં સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર
, નાયબ મામલતદાર,
ક્લાર્ક અને કલેક્ટરના પીએ સામે અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારની
કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. ઇડી અને એસીબીની સંયુક્ત તપાસમાં આગામી દિવસોમાં અન્ય
મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…
GUJARAT

વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

February 14, 2026
જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…
GUJARAT

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

February 14, 2026
ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…
GUJARAT

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…

February 14, 2026
Next Post
ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર | Silver becomes world…

ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર | Silver becomes world...

શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers …

શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers ...

ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f…

ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…

2 months ago
ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rai…

ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rai…

4 months ago
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

2 months ago
એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on ‘fake conte…

એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on ‘fake conte…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News