gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવામાટે સોંપી દે છે, આવા બે ખાતા ધારકો સામે જામનગરના સીટી બી. ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

દરમિયાન શહેરમાંથી આવા વધુ કેટલાક બેન્ક ખાતાઓ મળી આવ્યા છે, અને શહેરના સિટી એ. ડિવિઝન તથા બી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ 12 આરોપીઓ સામે ગુન્હા નોંધવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઇ રહી છે.

જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ની રાહબરી હેઠળ ગઈકાલે સૌપ્રથમ સીટી બી. ડિવિઝનમાં પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈકાલે બપોર બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં વધુ બે ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાં સરકાર પક્ષે પ્રદીપસિંહ ટેમભા જાડેજા ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ ધારક નીરજસિંહ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, તેમજ ધાર્મિકભાઈ સુનિલભાઈ શાહ સામે, જ્યારે બીજા ગુનામાં સરફરાજખાન મહોબ્બતખાન પઠાણ, સાહિલ અસ્લમભાઇ કુરેશી, અને સુલતાન અલુરા આરબ સામે ગુન્હા નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકાર પક્ષે સોયબ ભાઈ મકવા ફરીયાદી બન્યા છે, અને આરોપી દિલીપસિંહ દોલુભા વાળા, પૂર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા, અને ઇમરાન ખફી સામે ગુનો નોંધાયો છે.

જ્યારે બીજો ગુનો પ્રશાંત દીપકભાઈ ચૌહાણ અને ભાવેશ ગોપાલભાઈ પરમાર સામે નોંધાયો છે, જ્યારે ત્રીજો ગુન્હો ધવલ અશ્વિનભાઈ તેમજ હર્ષિલ રમેશભાઈ મુંજપરા સામે નોંધવામાં આવ્યો છે.

શહેર વિભાગના ડીવાયએસપીની રાહબરી હેઠળ તમામ ગુનાઓની તપાસ કરવામાં આવી રહી છે, અને નાણાની ઉચાપત કરનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …
GUJARAT

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …

May 23, 2026
BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…
GUJARAT

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

May 23, 2026
ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…
GUJARAT

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

May 23, 2026
Next Post
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga...

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં...

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર | Ni…

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર | Ni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…

આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…

8 months ago
‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

7 months ago
ભારે કરી! કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ | Heavy fine Shankheshwar police f…

ભારે કરી! કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ | Heavy fine Shankheshwar police f…

9 months ago
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News