gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..’ અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
‘પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય..’ અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો | allahabad high c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Allahabad High Court : અલ્હાબાદ હાઇકોર્ટે પ્રેમ સંબંધ અને શારીરિક સંબધ સાથે જોડાયેલા એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, જો મહિલા શરૂઆતથી જ જાણતી હોય કે, સામાજિક કારણોસર લગ્ન સંભવ નથી, તેમ છતા તે વર્ષો સુધી સંમતિથી શારીરિક સંબંધ બાંધે છે, તો તેને દુષ્કર્મની શ્રેણીમાં મૂકી ન શકાય. 

શું હતો કેસ?

આ કેસ બે એકાઉન્ટન્ટ્સ સાથે જોડાયેલો છે. મહિલા એકાઉન્ટન્ટે આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2019માં તેના સહકર્મીએ જન્મદિવસની પાર્ટીના બહાને તેને ઘરે બોલાવી અને નશીલો પદાર્થ પીવડાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાનું કહેવું છે કે, આરોપીએ વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ કર્યું અને બાદમાં લગ્નનું વચન આપ્યું હતું. પરંતુ ચાર વર્ષ બાદ મારી જાતિ વિશે મ્હેણું મારીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. 

આ પણ વાંચોઃ ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ

મહિલાનો આરોપ

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી તો કોઈએ ફરિયાદ દાખલ ન કરી. ત્યાર બાદ તેણે એસ.સી-એસયટી વિશેષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી. જોકે, વિશેષ અદાલતે આમાં દુષ્કર્મનો કેસ નથી બનતો એવું કહીને ફરિયાદ રદ કરી દીધી હતી. ત્યારબાદ મહિલાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયની માંગ કરી હતી.

બે લાખ રૂપિયા પરત માંગતા કેસ દાખલ કર્યો

કોર્ટમાં આરોપી એકાઉન્ટન્ટ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પીડિતાએ ખુદ પોલીસ સ્ટેશનમાં એસપીને લેખિતમાં કહ્યું હતું કે, તે કોઈ કાર્યવાહી કરવા નથી ઈચ્છતી. આ સાથે જ તેનું એ પણ કહેવું હતું કે, આરોપીએ પીડિતાને આપેલા 2 લાખ રૂપિયા પરત માંગતા તેણે ફરિયાદ દાખલ કરાવી હતી. 

આ પણ વાંચોઃ નેપાળના વચગાળાના PM સુશીલા કાર્કી બનતાં PM મોદીએ કહ્યું – ભારત પાડોશીની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ

સંમતિ સાથે બંધાયેલો સંબંધ દુષ્કર્મ નથી

જસ્ટિસ અરૂણ કુમાર સિંહ દેશવાલની સિંગલ બેન્ચે તમામ તથ્યો પર ધ્યાન આપ્યું અને બાદમાં પીડિતાની અરજી નકારી દીધી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, જો કોઈ મહિલા જાણે છે કે, આગળ જતા સામાજિક કારણોસર લગ્ન શક્ય નથી, તો પણ વર્ષો સુધી સંમતિ સાથે સંબંધ બાંધે છે, તો બાદમાં તેને દુષ્કર્મ ન કહી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…
INDIA

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

April 3, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…
INDIA

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

April 3, 2026
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…
INDIA

કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

April 3, 2026
Next Post
ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા : 41 વીજ થાંભલાઓ ઉપરથી રૂ.1.77 લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્ક…

ભરૂચના જંબુસર ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા : 41 વીજ થાંભલાઓ ઉપરથી રૂ.1.77 લાખના વાયરો ચોરી અજાણ્યા તસ્ક...

ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ | bjp nationa…

ભાજપની સૌથી મોટી અચડણ દૂર? હવે ગમે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષનું એલાન સંભવ, રેસમાં 4 નામ | bjp nationa...

નર્મદા ડેમની સપાટીમાં વધારો: ફરી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, મહત્તમ સપાટી માત્ર 2.35 મીટર દૂર |…

નર્મદા ડેમની સપાટીમાં વધારો: ફરી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, મહત્તમ સપાટી માત્ર 2.35 મીટર દૂર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

3 weeks ago
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

3 months ago
યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

8 months ago
સરકાર ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે QCO મુલતવી રાખે તેવી વકી | Government may postpone QCO for electrical …

સરકાર ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે QCO મુલતવી રાખે તેવી વકી | Government may postpone QCO for electrical …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News