gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in INDIA
0 0
0
‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Strait of Hormuz Crisis: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે લાંબા સમયથી બંધ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે બ્રિટનની આગેવાનીમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારત સહિત ફ્રાન્સ, જર્મની, ઈટાલી, કેનેડા અને યુએઈ જેવા દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે એકમાત્ર એવો દેશ છીએ જેણે આ સંઘર્ષમાં પોતાના નાવિકો ગુમાવ્યા છે, તેથી આ દરિયાઈ માર્ગને વહેલી તકે ખોલવો જોઈએ.’

આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મુક્ત જળમાર્ગના સમર્થનમાં ભારત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મુક્ત અને ખુલ્લી દરિયાઈ સુરક્ષાનું સમર્થન કરતું આવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની સુરક્ષિત અને સ્વતંત્ર અવરજવર થાય તે ભારતની પ્રાથમિકતા છે અને આ મુદ્દો ભારત સતત ઉઠાવતું રહ્યું છે.’ નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન બાદ આ બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ વ્યૂહાત્મક જળમાર્ગની સુરક્ષા કરવાની જવાબદારી અન્ય દેશોની છે.

આ પણ વાંચો: સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત

બેઠકમાં તાત્કાલિક સફળતાની આશા ઓછી: હોર્મુઝનો માર્ગ હજુ પણ પેચીદો

જોકે, આ બેઠકમાંથી તાત્કાલિક કોઈ મોટી સફળતા મળવાની આશા ઓછી છે, કારણ કે આ માર્ગ અત્યારે પણ પેચીદો બનેલો છે. ઈરાન દ્વારા આ માર્ગ લગભગ બંધ કરી દેવામાં આવતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. દુનિયાનો લગભગ 20% ઓઇલ અને એલએનજી(LNG)નો પુરવઠો આ સાંકડા માર્ગેથી પસાર થાય છે, જે ભારતની ઊર્જા જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્ત્વનો છે. આ જળમાર્ગમાં બિછાવેલી બારૂદી સુરંગો વચ્ચે જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હજુ પણ ઈરાન સાથે ગાઢ સંકલનની જરૂર જણાતી હોય તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

'ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા...', હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…
INDIA

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

May 18, 2026
દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
Next Post
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન...

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ | 1400 Nam…

વલસાડ: ભાજપમાં દાવેદારી કરવા ગયેલા ઉમેદવારોના જ નામ મતદાર યાદીમાંથી ગાયબ! તંત્રમાં દોડધામ | 1400 Nam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

9 months ago
ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…

5 months ago
સિહોરમાં ધાર્મિક સ્થળ પાસે ગટરના વહેતા પાણીથી દર્શનાર્થીઓ પરેશાન | Pilgrims troubled by flowing sewa…

સિહોરમાં ધાર્મિક સ્થળ પાસે ગટરના વહેતા પાણીથી દર્શનાર્થીઓ પરેશાન | Pilgrims troubled by flowing sewa…

9 months ago
બંને દેશો વચ્ચે તણાવ ઘટશે કે નહીં…? જયશંકરના ઢાકા પ્રવાસ મામલે બાંગ્લાદેશ સરકારે આપી પ્રતિક્રિયા |…

બંને દેશો વચ્ચે તણાવ ઘટશે કે નહીં…? જયશંકરના ઢાકા પ્રવાસ મામલે બાંગ્લાદેશ સરકારે આપી પ્રતિક્રિયા |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News