gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર | Bail application of wife…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર | Bail application of wife…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સમા વિસ્તારની ડિફેન્સ કોલોનીમાં દિયર અને ભોજાઇના
પ્રેમપ્રકરણનો લોહિયાળ અંજામ આવ્યો હતો.જેમાં ૪૩ વર્ષીય મહિલાએ તેના પ્રેમી દિયરને
સાથે રાખી આડખીલીરૃપ બનતા પતિની હત્યા કરી હતી.હાલ જેલમાં રહેલા દિયર અને ભોજાઇએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

ચાણક્યપુરી વિસ્તારમાં અંબાજી મંદિર પાસે ડિફેન્સ સોસાયટી-૨માં
મૂળ યુપીના ફિરોજાબાદનો વતની હરિગોવિંદ હુબ્બલાલ યાદવ(૩૩ વર્ષ) તેની પત્ની સાધના
યાદવ (૪૩ વર્ષ) સાથે ભાડે રહેતો હતો.કલર કામ કરતા હરિગોવિંદ સાથે તેનો નાનો ભાઇ
ધર્મેન્દ્ર યાદવ(૨૧ વર્ષ) પણ રહેતો હતો. ધર્મેન્દ્ર અને સાધના વચ્ચે આડાસબંધ
હોવાની આશંકા જતાં હરિગોવિંદે તેના ભાઇને કાઢી મૂક્યો હતો. પતિ-પત્ની વચ્ચે રોજ
કંકાસ થતો હતો અને પતિ મારઝૂડ પણ કરતો હતો.

પ્રેમ પ્રકરણમાં આડખીલી રુપ બનેલા પતિનો કાંટો કાઢી નાંખવા માટે
સાધના અને ધર્મેન્દ્રએ પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. રાતે હરિગોવિંદ સૂઇ જતાં
સાધનાએ તેના પ્રેમી દિયરને બોલાવી લીધો હતો. સાધનાએ પતિના હાથ પકડી લીધા હતા
જ્યારે
,ધર્મેન્દ્રએ ગળું દબાવી હત્યા કરી હતી. આ ચકચારી બનાવમાં હાલ જેલમાં રહેલા
સાધના યાદવ અને તેના દિયર ધર્મેન્દ્ર યાદવે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં
સરકારી વકીલ આર.એમ.જ્ઞાાનચંદાનીએ દલીલ કરી હતી કે
, આરોપીને
જામીન આપવામાં આવશે આરોપીઓ સાક્ષીઓને ધમકાવશે અને ફરી આ પ્રકારનો ગુનો આચરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક…

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક...

દક્ષિણ ઝોનમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ૧૭૫ નવા વાહનો ફાળવ્યા | 175 new vehicles allocated for do…

દક્ષિણ ઝોનમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ૧૭૫ નવા વાહનો ફાળવ્યા | 175 new vehicles allocated for do...

વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose …

વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…

4 months ago
‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ | Shashi Tha…

10 months ago
દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

7 months ago
VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News