gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માલધારીઓએ
પશુધન ગ્રામ પંચાયતમાં પુરી દીધા

ગૌચરની
માપણી કરી દબાણ દૂર નહી કરાય ત્યાં સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી રાખવાની
ચીમકી

સુરેન્દ્રનગર – 
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનો પર કરેલ દબાણ અંગે
તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા પશુપાલકોએ પોતાના પશુઓને ગ્રામ
પંચાયત કચેરીમાં પૂરી વિરોધ કર્યો હતો. ગૌચરની માપણી કરી દબાણ દૂર નહીં કરાય ત્યાં
સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી રાખવાની માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

વઢવાણ
તાલુકાના ખોડુ ગામ સહિત આસપાસના ગામોમાં વર્ષોેથી અનેક ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓ
તેમજ માથાભારે શખ્શો દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. ગૌચરની જમીનો પર દબાણ
વધતા પશુઓને ચરાવવામા પણ હાલાકી પડી રહી છે. આ સમસ્યા અંગે અગાઉ ઘણીવાર માલધારીઓ
સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ
કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

આથી
રોષે ભરાયેલા પશુપાલકોએ ખોડુ ગ્રામ પંચાયતમાં પશુઓને પુરી વિરોધ કર્યોે હતો.
જ્યારે આ તકે પશુપાલક બુટાભાઈ રબારીના જણાવ્યા મુજબ ગૌચરની જમીનની માપણી કરવા
આવનાર સરકારી અધિકારીઓને ભૂમાફિયાઓના દબાણથી પોલીસ પ્રોટેક્શન પણ નહીં આપવામાં
આવતા તેઓ પણ માપણી કરવામાં ડર અનુભવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ જ્યાં સુધી
ગૌચરની જમીનની સાચી માપણી કરવામાં નહી આવે અને જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણો અંગે
કાર્યવાહી કરી જમીનો ખુલ્લી કરવામાં નહી આવે ત્યાં સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં
પૂરી રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ગ્રામ પંચાયતમાં પશુઓને પૂરી પશુપાલકો
દ્વારા વિરોધ કરતા પંચાયતના હોદેદારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus...

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the...

આટકોટમાં વારંવાર ઝઘડા કરતાં નશેડી પુત્રને પિતાએ પતાવી દીધો | Father kills drunken son after repeated…

આટકોટમાં વારંવાર ઝઘડા કરતાં નશેડી પુત્રને પિતાએ પતાવી દીધો | Father kills drunken son after repeated...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

4 months ago
મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

9 months ago
પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

7 months ago
ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા…

ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News