gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાશહેર નજીકની ખાનગી કોલેજમાં અગાઉ નોકરી કરતા પ્રોફેસરની નોકરી કોરોના દરમિયાન છૂટી ગઇ હતી. ત્યારબાદ કોઇ નોકરી નહીં મળતા ટેન્શનમાં રહેતા એન્જિનિયરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા આઇ.ટી.આઇ. પાસે ક્રિષ્ણા નગરમાં રહેતા ૪૦ વર્ષના એન્જિનિયર અમિતકુમાર રામજુકમાર સિંગ અગાઉ શહેર નજીકને એક કોલેજમાં  પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. પરંતુ, કોરોના કાળમાં તેઓની નોકરી છૂટી ગઇ હતી. ત્યારબાદ તેઓને નોકરી મળી નહતી. જેથી, ટેન્શનમાં રહેતા હતા. આજે સવારે તેમના માતા ઉઠાડવા જતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસ દોડી ગઇ હતી. એન્જિનિયરના  પિતા અગાઉ સી.આઇ.એસ.એફ.માં નોકરી કરતા  હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. અમિતકુમારે લગ્ન કર્યા નહતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત

ગોત્રી રોડ પર શ્રીજી મૂર્તિના વિસર્જન માટે ૩૦ ફૂટ લાંબા અને ૬ ફૂટ ઊંડા કૃત્રિમ તળાવ જેવો કુંડ બનાવ્ય…

ગોત્રી રોડ પર શ્રીજી મૂર્તિના વિસર્જન માટે ૩૦ ફૂટ લાંબા અને ૬ ફૂટ ઊંડા કૃત્રિમ તળાવ જેવો કુંડ બનાવ્ય...

ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…

ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં | guj…

4 months ago
બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

1 year ago
બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again…

10 months ago
એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News