gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in INDIA
0 0
0
પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

BJP Leader Dilip Ghosh Threat Woman: પશ્ચિમ બંગાળના ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે એક મહિલા પ્રદર્શનકારીનું ગળું દબાવી દેવાની ધમકી આપી છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખડગપુરનો છે. વીડિયો વાઈરલ થયા બાદ TMCએ તેની ટિકા કરી છે. આ ઘટના શુક્રવારની છે, જ્યારે દિલીપ ઘોષ ખડગપુરમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો. મહિલાઓએ એક સાંસદ તરીકે વિસ્તારમાં સક્રીય ન હોવાના કારણે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે પોતાના ક્ષેત્રમાં ક્યારેય નહોતા આવતા. તેના પર ભાજપ નેતા દિલીપ ઘોષ ભડકી ગયા. 

જાણો સમગ્ર મામલો

એક મહિલાએ કહ્યું કે, ‘તમે આટલા સમય સુધી ક્યાં હતા? જ્યારે તમે સાંસદ હતા, ત્યારે અમે તમને એક દિવસ પણ ન જોયા. હવે જ્યારે અમારા કાઉન્સિલરે અહીં રસ્તો બનાવ્યો છે, તો તમે અહીં શું કરી રહ્યા છો?’ તમને જણાવી દઈએ કે, ટીએમસીના પ્રદીપ સરકાર હાલમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલર છે. આ દરમિયાન ભાજપ નેતાએ મહિલા પ્રદર્શનકારીઓને ટીએમસી વર્કર ગણાવી. ભાજપના નેતાએ કહ્યું કે, ‘મેં આ રસ્તો મારા પૈસાથી બનાવ્યો છે, તમારા પૈસાથી નથી બનાવ્યો. પ્રદીપ સરકારને જઈને પૂછો.’

મામલો ત્યારે વધુ વણસી ગયો જ્યારે ઘોષે કહ્યું કે, ‘હું તમારી 14 પેઢીઓનું પાલન-પોષણ કરી લઈશ. હું તમારું ગળું દબાવી દઈશ.’ આટલું જ નહીં ઘોષે મહિલા પ્રદર્શનકારીઓને તૃણમૂલના કૂતરા પણ કહ્યા. હવે આ વિવાદ બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ત્યારબાદ ખડગપુર ટાઉન પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરમિયાનગીરી કરી હતી.

આ પણ વાંચો: ગ્રીન કાર્ડ માટે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા તો પણ થશે જેલ, ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સને ચેતવણી

TMCએ કરી ટિકા

TMCએ ભાજપના નેતાના આ વર્તનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ‘જે ભાષાનો ઉપયોગ પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવ્યો તે અયોગ્ય હતી. હવે જ્યારે ઘોષ સાંસદ નથી તો પછી તેઓ રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે કેમ ગયા?’ આ મામલે કાઉન્સિલરે કહ્યું કે, ‘તેઓ ત્યાં ગયા અને ગુસ્સે થઈ ગયા. તેમણે મહિલાઓને 500 રૂપિયાના કર્મચારી કહ્યા. તેમણે માફી માંગવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi…

જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi...

દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash …

દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash ...

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે 'ઘુમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા | F…

3 weeks ago
રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…

રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…

5 months ago
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

8 months ago
સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News