gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ.બંગાળમાં ‘બાબરી’ નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું | west ben…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in INDIA
0 0
0
પ.બંગાળમાં ‘બાબરી’ નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું | west ben…
1
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Assembly Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તાજેતરમાં જ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ હુમાયુ કબીરની પાર્ટી ‘આમ જનતા ઉન્નયન પાર્ટી'(AJUP) સાથેનું ગઠબંધન તોડી નાખવાની જાહેરાત કરી છે. AIMIM એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે અને ભવિષ્યમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. હુમાયુ કબીર દ્વારા અગાઉ આપવામાં આવેલા વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક કથિત વીડિયો બાદ આ મોટું પગલું લેવામાં આવ્યું છે. AIMIMનું કહેવું છે કે તેઓ એવા કોઈ પણ નિવેદનનું સમર્થન કરી શકે નહીં જેનાથી મુસ્લિમોના સન્માનને ઠેસ પહોંચે.

મમતા બેનર્જીને હરાવવાના કાવતરાનો TMCનો આરોપ

વિવાદના મૂળમાં હુમાયુ કબીરનો એક કથિત વીડિયો છે, જેમાં તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે સંપર્કમાં હોવાનો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવા માટે કોઈ પણ હદ સુધી જવાની વાત કરતા સાંભળવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ(TMC) એ આક્રમક વલણ અપનાવ્યું છે. TMCના નેતાઓ અને મંત્રીઓ ફિહરાદ હકીમ તથા અરૂપ બિસ્વાસે આક્ષેપ કર્યો છે કે કબીર લઘુમતી મતોમાં વિભાજન પાડીને ભાજપને ફાયદો પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. TMC એ આ મામલે ED તપાસની માંગણી કરી છે અને આરોપ લગાવ્યો છે કે આ બંગાળમાં સત્તા પરિવર્તન માટે રચાયેલું એક કાવતરું છે.

આ પણ વાંચો: આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટ ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે

AIMIM એ તોડ્યું ગઠબંધન

બીજી તરફ, હુમાયુ કબીરે આ વીડિયોને નકલી અને AIની મદદથી બનાવવામાં આવ્યો હોવાનું જણાવીને પોતાનો બચાવ કર્યો છે. તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, કબીરે અગાઉ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવા અંગે કરેલી ચર્ચાને કારણે તૃણમૂલ કોંગ્રેસે તેમને પક્ષમાંથી બહાર કરી દીધા હતા, ત્યારબાદ તેમણે પોતાની નવી પાર્ટી બનાવી હતી. હવે AIMIM દ્વારા છેડો ફાડી નાખવામાં આવતા ચૂંટણી પહેલા કબીર માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

પ.બંગાળમાં 'બાબરી' નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
INDIA

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

May 26, 2026
સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…
INDIA

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

May 26, 2026
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …
INDIA

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

May 26, 2026
Next Post
આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટ ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે | no…

આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટ ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે | no...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી | BJP Releases Candid…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી | BJP Releases Candid...

વડોદરાના સમા સાવલી રોડ પર ક્લિનિકમાં બપોરે ચોરોએ પોણો કલાક ફેરો કર્યો, છેલ્લે લેપટોપ અને 400 રૂપિયા …

વડોદરાના સમા સાવલી રોડ પર ક્લિનિકમાં બપોરે ચોરોએ પોણો કલાક ફેરો કર્યો, છેલ્લે લેપટોપ અને 400 રૂપિયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના દીકરા સામે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાનો આરોપ | BJP MLA Pra…

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના દીકરા સામે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાનો આરોપ | BJP MLA Pra…

10 months ago
ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

5 months ago
હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

10 months ago
લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus …

લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News