gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીમાં હજુ પણ ફટાકડાનો ઉપયોગ થઇ રહ્યો છે : સીજેઆઇ

– સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ નથી લાગતો, આકરા આદેશ મુશ્કેલી ઉભી કરી શકે છે : સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હી : દિવાળી નજીક આવી રહી છે એવામાં ફટાકડા પર પ્રતિબંધનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ નથી કે આદર્શ નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં ગ્રીન ફટાકડા વેચવા કે ફોડવાની છૂટ આપવાના સંકેતો આપ્યા હતા, જોકે આ અંગેનો પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 

ગ્રીન ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આ પ્રતિબંધ હટાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. મામલા પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે, આ પહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તમને વિનંતી છે કે આ મામલે સંતુલિત વલણ અપનાવવામાં આવે. અરજદારોની માગ છે કે લોકોને બે કલાક સુધી ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપવી જોઇએ. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. 

તેમણે પૂછ્યું હતું કે શું ૨૦૧૮ની સ્થિતિ ૨૦૨૪માં લાગુ થઇ શકે? જો ૨૦૧૮માં હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૦૦ હતો તો ૨૦૨૪માં વધીને ૫૦૦ને પાર પહોંચ્યો હતો. પ્રદૂષણની પરિસ્થિતિમાં કોઇ સુધાર આવ્યો છે?  એટલે કે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છતા પણ હવા પ્રદૂષણની સ્થિતિમાં કોઇ સુધારો નથી આવ્યો તેની નોંધ સુપ્રીમે લીધી હતી. બાદમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ વિનંતી કરી હતી કે બાળકોને બે દિવસ માટે ઉજવણી કરવા દેવી જોઇએ. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઇએ આંશિક છૂટ આપવાના સંકેતો આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હોવા છતા ફટાકડાનો ઉપયોગ યથાવત છે. અત્યંત આકરા આદેશ મુશ્કેલી લાવી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b...

રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ | Rs 100 crore cyber fraud: Four arrested f…

રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ | Rs 100 crore cyber fraud: Four arrested f...

જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…

જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 …

૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 …

2 months ago
સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

3 months ago
દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…

દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…

4 months ago
નવા વર્ષમાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ઝડપી લેવાયાં

નવા વર્ષમાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ઝડપી લેવાયાં

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News