gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ જેતલપુર વિસ્તારના જ્વેલર્સ શો રૃમમાંથી બે દિવસ પહેલાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલા સોનાની રૃ.૧૦ લાખની કિંમતની બંગડીઓ ઉઠાવી ગઇ હોવાનો બનાવ બનતાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.

અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પર આવેલા પીએન ગાડગીલ એન્ડ સન્સ નામના શોરૃમમાં તા.૮મીએ  બપોરે રોજના ક્રમ મુજબ સેલ્સનું કામ કરતા કર્મચારીઓ વારાફરતી જમવા જતા હતા ત્યારે સવા વાગે ત્રણ મહિલા આવી હતી.

આસિ.મેનેજર નિશાબેને તેમને બંગડીઓ બતાવી હતી.પરંતુ મહિલાઓ પસંદ કરતી નહતી અને બીજી ડિઝાઇન જોવા માંગતી હતી.ત્યારબાદ ૧૫ મિનિટમાં ત્રણેય મહિલાઓ અમને બંગડીઓ પસંદ પડતી નથી તેમ કહી નીકળી ગઇ હતી.

રાતે સ્ટોકની ગણતરી વખતે રૃ.૧૦ લાખની કિંમતની ૭.૭૦ તોલાની  આઠ  બંગડી ઓછી દેખાતાં કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.જે દરમિયાન ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા બંગડીઓનું બોક્સ પોતાની  બેગમાં નાંખતી દેખાઇ હતી.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M...

ઈક્વિટી ફંડોમાં થતાં રોકાણમાં 9 ટકાનો ઘટાડો

ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત

7 months ago
અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી…

3 months ago
ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત | Fatal accident betwee…

6 months ago
અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News