gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં બે પોલીસ જવાનની જામીન અરજી નામંજૂર | Bail application of two policemen r…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં બે પોલીસ જવાનની જામીન અરજી નામંજૂર | Bail application of two policemen r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ચોરીની શંકા સાથે લાવવામાં આવેલા વૃદ્ધને ઢોર માર મારી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મોત નિપજાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા બે પોલીસ જવાને વચગાળાના જામીન માટે અરજી કરતા અદાલતે બન્નેની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ગુનાની ગંભીરતા અને તપાસ અધિકારીના અહેવાલને ધ્યાનમાં લેતા બંને અરજદારને રાહત આપવાનું યોગ્ય જણાતું નથી.

ઉલ્લેખનીય છે કે, ફતેગંજ પોલીસ ચોરીની આશંકાએ શેખ બાબુ નામના વૃદ્ધને પકડીને ફતેહગંજ પોલીસ સ્ટેશન લાવી હતી અને તેને કમ્પ્યુટર રૃમમાં ખુરશી સાથે દોરડાથી બાંધી એટલો શારીરિક ત્રાસ આપ્યો હતો કે વૃદ્ધનુંમોત નિપજ્યું હતું અને ત્યાર બાદ પોલીસે પુરાવાનો નાશ કરવા લાશને સગેવગે કરી દીધી હતી.આ બનાવ અંગે વર્ષ 2020માં એસીપીએ તત્કાલિન ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ગોહીલ, પીએસઆઇ રબારી અને પોલીસ જવાન સહિત છ  સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.

આ કેસમાં હાલ જેલમાં રહેલા પોલીસ કર્મચારી પંકજ માવજીભાઈ રાઠોડ અને યોગેન્દ્રસિંહ જીલણસિંહ ચૌહાણે વચગાળાની જામીન અરજી મૂકી હતી.લોકરક્ષક પંકજ રાઠોડે કમરની ગંભીર બીમારી હોવાનું જણાવી ખાનગી હોસ્પિટલમાં ફિઝીયોથેરાપી અને ઓર્થોપેડિક સારવાર કરાવવા માટે કોર્ટ પાસે 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જ્યારે યોગેન્દ્રસિંહ ચૌહાણે તેની પત્નીના હાથમાં ફ્રેકચર થતા તેની સર્જરી બાદ ફિઝીયોથેરાપીની સારવાર કરાવવાની હોઇ  15 દિવસના જામીન માગ્યા હતા.

જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર પંકજને  સિવિલ હોસ્પિટલમાં પૂરતી સારવાર અપાઈ રહી છે, તેથી ખાનગી ડોક્ટરની કોઈ જરૃર નથી.જ્યારે અરજદાર યોગેન્દ્રસિંહની પત્નીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ચૂક્યો છે અને ઘરમાં અન્ય સભ્યો હાજર છે. અરજદાર  જેલની બહાર નીકળવાના જુદા જુદા બહાના શોધી રહ્યો છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને અરજદારની વચગાળાના જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: GAS કેડરના 27 અધિકારીઓની બદલી તો 09 અધિકારીને મળી બઢતી, જુઓ યાદી | Gandhinagar Transfer or…
GUJARAT

ગાંધીનગર: GAS કેડરના 27 અધિકારીઓની બદલી તો 09 અધિકારીને મળી બઢતી, જુઓ યાદી | Gandhinagar Transfer or…

May 28, 2026
ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર વખતે અકસ્માતમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા | Jain muni Death in Chotila…

છોટા ઉદેપુર: સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવાતું મીઠું ગરીબોને આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયું, એક્સ…

Next Post

છોટા ઉદેપુર: સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવાતું મીઠું ગરીબોને આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયું, એક્સ...

ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર વખતે અકસ્માતમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા | Jain muni Death in Chotila…

ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર વખતે અકસ્માતમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા | Jain muni Death in Chotila...

ગાંધીનગર: GAS કેડરના 27 અધિકારીઓની બદલી તો 09 અધિકારીને મળી બઢતી, જુઓ યાદી | Gandhinagar Transfer or…

ગાંધીનગર: GAS કેડરના 27 અધિકારીઓની બદલી તો 09 અધિકારીને મળી બઢતી, જુઓ યાદી | Gandhinagar Transfer or...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફંડોની તેજી : સેન્સેક્સ 583 પોઈન્ટ ઉછળીને 81790 | Funds rally: Sensex jumps 583 points to 81790

8 months ago
રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

6 months ago
અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

3 months ago
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News