gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફતેપુરા વિસ્તારના ગરૂડપાગા અને નાનીપિતાંબર પોળ ખાતે પીવાનું પાણી દૂષિત તથા ઓછા પ્રેશરથી વિતરણ થતું હોવાના આક્ષેપ સાથે  સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવવા વિરોધ પ્રદર્શન યોજી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે.

શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તાજેતરમાં ફતેપુરા, કારેલીબાગ , ગોરવા, દંતેશ્વર સહિતના વિસ્તારોમાં લોકોએ પાણીની સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે ફતેપુરા ચાર રસ્તા પાસેના ગરૂડપાગા અને નાનીપિતાંબર પોળના આશરે 100 જેટલા પરિવારો વસવાટ કરતા હોય પીવાનું પાણી શુદ્ધ અને પુરતા પ્રેશરથી મળી રહે તેવી માંગ સાથે દેખાવો યોજી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તેમજ સ્થાનિક કાઉન્સિલરો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે , માપદંડ મુજબ પ્રત્યેક વ્યક્તિને પ્રતિ દિવસ 135 લિટર પાણી મળવું જોઈએ. એક અંદાજ મુજબ શહેરમાં 562 એમએલડી સામે 575 એમએલડી પાણીની આવક છે. તેમજ પાણીનું વિતરણ આધુનિક ઢબે કરવા પાણીનું કંટ્રોલિંગ નિયમન ,રીયલ ટાઇમ તથા ઓટોમેટીક થાય તે માટે ફ્રેંચવેલ તથા પાણીની ટાંકીઓ ખાતે સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયા પણ ખર્ચાઈ ગયા છે. અને ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની માંગમાં વધારો થતા સમસ્યા ઉદ્ભવતી હોવાનો લુલો બચાવ પણ તંત્ર કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

May 19, 2026
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

Next Post
‘અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ’, વડાપ્રધાન મોદીના CM સ્ટાલિન પર પ્રહાર | …

'અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ', વડાપ્રધાન મોદીના CM સ્ટાલિન પર પ્રહાર | ...

મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita…

મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita...

તમે ઘર કે ફ્લેટ ભાડે આપેલા છે? તો અત્યારે જ આ માહિતી ચેક કરી લો નહીંતર આવી શકે છે GSTની નોટિસ | rent…

તમે ઘર કે ફ્લેટ ભાડે આપેલા છે? તો અત્યારે જ આ માહિતી ચેક કરી લો નહીંતર આવી શકે છે GSTની નોટિસ | rent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…

3 months ago
પ.બંગાળમાં ‘બાબરી’ નિર્માણનું એલાન કરનારા હુમાયુ કબીરને મોટો ઝટકો, AIMIM એ ગઠબંધન તોડ્યું | west ben…

1 month ago
સાવરકુંડલામાં યુરિયા ખાતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું |…

10 months ago
ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો | Kheda’s Limbasi police station…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News