gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Policeman dies after being hit by unknown v…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Policeman dies after being hit by unknown v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અંકલેશ્વરના અમરતપુરા પાટિયા પાસે

– અજાણ્યા વાહનચાલક અકસ્માત સર્જી ફરાર, પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસની તપાસ

અંકલેશ્વર  : અંકલેશ્વર નજીક અમરતપુરા પાટિયા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં મોત થયુ હતુ. અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે વાહન હંકારી ટક્કર મારી હોવાની હકીકત સામે આવી છે. ઘટનાસૃથળેથી વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

અંકલેશ્વર થી ભરૂચ જતા નેશનલ હાઈવે-૪૮ પર અમરતપુરા પાટિયા પાસે ગઈકાલે રાત્રે સાડા આઠથી પોણા નવ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અહીં ફરજ પર રહેલા એલ.આર.પી.ઓ. કોન્સ્ટેબલ અરવિંદ અવચળને  અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા.ટક્કર એટલી જોરદાર હતી કે કોન્સ્ટેબલને  ગંભીર ઈજા થતા તેમનુ ઘટના સૃથળે જ મોત થયુ હતુ.સૃથળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે કોન્સ્ટેબલ અરવિંદભાઈ હાઈવે પર રસ્તાના ડિવાઈડર પાસે ઇજાગ્રસ્ત શ્વાન વિશે જીવદયા સંસૃથાને જાણ કરી રહ્યા હતા.

તે દરમ્યાન ઝડપથી આવતી ગાડી તેમને આૃથડાઈ અને ઘટના બાદ ભાગી છૂટી હતી.મૃત કોન્સ્ટેબલ  મૂળ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ગામના વતની હતા અને છેલ્લા ૩ વર્ષથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.  અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી હિટ એન્ડ રન કેસની તપાસ શરૂ કરી છે.પોલીસ હવે હાઈવે પર આવેલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે. થોડા દિવસો અગાઉ અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઇવે ઉપર ફરજ દરમ્યાન ટ્રાફિક પોલીસ  કર્મચારીનુ પણ હિટ એન્ડ રન કેસમાં અકસ્માતે મોત નીપજ્યુ હતુ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

Next Post
ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal...

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded …

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded ...

વઢવાણની સીમમાં 300 વીઘામાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા મગફળી, કપાસને નુકસાન | Groundnuts and cotton dama…

વઢવાણની સીમમાં 300 વીઘામાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા મગફળી, કપાસને નુકસાન | Groundnuts and cotton dama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ફરી બે સિસ્ટમ ‘એક્ટિવ’, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી | gujarat two weather …

8 months ago
હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …

7 months ago
નાગાબાવાના વેશમાં લૂંટ ચલાવતી ગેંગનો સાગરીત પકડાયો,વડોદરામાં છ તોલાના દાગીના લૂ્ંટ્યા હતાઃ સૂત્રધાર …

1 month ago
વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતના ઈક્વિટી બજારના આઉટલૂક મામલે સાવચેત | Foreign broking houses cautious ab…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News