gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nowgam blast

Home Ministry Statement on  Nowgam Police Station Blast: જમ્મુ કાશ્મીરના નૌગામમાં પોલીસ સ્ટેશનની અંદર બ્લાસ્ટના કારણે 9 લોકોના મોત થયા છે. જે મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરેલા વિસ્ફોટકના સેમ્પલની ફોરેન્સિક તપાસ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ હજુ કરવામાં આવશે. 

ફરીદાબાદથી જપ્ત કરાયેલા જથ્થામાં બ્લાસ્ટ થયો 

બ્લાસ્ટમાં 27 પોલીસ જવાન, બે અધિકારી તથા ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું છે, કે વિસ્ફોટના કારણે પોલીસ સ્ટેશનની ઈમારત તથા આસપાસ ભારે નુકસાન થયું છે. તેમણે ખોટી અટકળો પર વિરામ લગાવવા પણ અપીલ કર છે. 

ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન 2 - image

ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન 

સંયુક્ત સચિવ લોખંડેએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે 11.20 વાગ્યે પોલીસ સ્ટેશનમાં દુર્ભાગ્યપૂર્ણ વિસ્ફોટ થયો. આતંકવાદી મોડ્યુલની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટકમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા. જે બાદ ફોરેન્સિક તપાસ માટે મોકલવા દરમિયાન વિસ્ફોટ થયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટના કારણોની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…
INDIA

March 13, 2026
LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મોબાઇલ ડેટા પર ટેક્સ વસૂલશે સરકાર, જાણો 1 GB પર પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે | india mobile data tax …

Next Post
યુપીના સોનભદ્રમાં પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયાની આશંકા | uttar pradesh sonbha…

યુપીના સોનભદ્રમાં પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયાની આશંકા | uttar pradesh sonbha...

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત | Proposal to cancel licenses of trad…

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત | Proposal to cancel licenses of trad...

પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ | Remodeling and non interlo…

પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ | Remodeling and non interlo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

3 weeks ago
ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

4 months ago
મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ | Income T…

11 months ago
અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News