gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in Business
0 0
0
ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price fall 2025: વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા કેટલાક સકારાત્મક રાજકીય અને આર્થિક વલણોને કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક સમયે સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયા હતા, તે ફરી આ સ્તરની નીચે જઈ શકે છે તેવો અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે. ત્યારે આ ચાર મુખ્ય પરિબળો પાછળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે. જ્યારે વૈશ્વિક તણાવ, યુદ્ધો અને અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો જોખમ ટાળવા માટે સોના તરફ વળે છે. જો કે, હાલમાં વિશ્વ શાંતિ અને વેપાર કરારો તરફ આગળ વધી રહ્યું હોવાથી, સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

સોનાના ભાવ પર અસર કરતાં ચાર મુખ્ય વૈશ્વિક પરિબળો

અમેરિકા અને ચીન વચ્ચેનો સંભવિત ટ્રેડ ડીલ: વર્ષોથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રડે વોર, ટેરિફ અને સપ્લાય ચેઈન તણાવ વૈશ્વિક બજારોની અસ્થિરતાનું મુખ્ય કારણ હતું, જેના કારણે સોનાની માંગ વધી હતી. ચીન અમેરિકાને ટક્કર આપવા માટે તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે, અને એક મોટો વેપાર કરાર નજીક છે. જો આ ડીલ થાય, તો રોકાણકારોનો વિશ્વાસ શેરબજાર અને ઉદ્યોગમાં પાછો આવશે. આ વેપાર ડીલના કારણે સોનાના ભાવ ઘટી શકે છે.

ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક દેશ છે, તેથી અહીંના વેપાર સંબંધોની સોનાના ભાવ પર સીધી અસર પડશે. એક નવો વેપાર કરાર ભારતમાં વિદેશી રોકાણ આકર્ષિત કરશે અને ડોલર સામે રૂપિયાને મજબૂત કરશે. જ્યારે રૂપિયો મજબૂત થાય છે, ત્યારે ભારતમાં સોનું ખરીદવું આયાતને કારણે સસ્તું બને છે, ભલે આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે. આના પરિણામે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. મજબૂત રૂપિયો સોનાને 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે ધકેલવામાં બીજું મુખ્ય પરિબળ બનશે.

આ પણ વાંચો: AI કંપની Nvidiaએ રચ્યો ઈતિહાસ, 5 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની

ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામની શક્યતા: મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા ઈઝરાયલ અને હમાસના સંઘર્ષે વૈશ્વિક બજારોમાં ડર પેદા કર્યો હતો, જેના કારણે રોકાણકારોએ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે સોનું ખરીદ્યું હતું અને તેલના ભાવમાં પણ વધારો થયો હતો. અહેવાલો છે કે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો આગળ વધી રહી છે, જેમાં ટ્રમ્પ પોતે આ પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યા છે. જો યુદ્ધવિરામ સાકાર થાય, તો વૈશ્વિક બજારો સ્થિર થશે અને ડરનું વાતાવરણ ઓછું થશે. રોકાણકારો તેમના ભંડોળને સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટ જેવા વધુ નફાકારક ક્ષેત્રોમાં સ્થાનાંતરિત કરશે, જે સોનાની માંગ અને ભાવમાં સ્વાભાવિક ઘટાડો લાવશે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપના: દક્ષિણ એશિયામાં અસ્થિરતાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો હંમેશા ચિંતિત રહે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કાયમી યુદ્ધવિરામથી આ ક્ષેત્રમાં આર્થિક સ્થિરતા અને વિશ્વાસ વધશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં રોકાણકારો જોખમ લેવા માટે વધુ તૈયાર હોય છે અને તે ફરી શેરબજારોમાં પાછા ફરે છે. જ્યારે રોકાણકારો સ્ટોક માર્કેટ તરફ વળે છે, ત્યારે સોનાની માંગ ઘટે છે. આનાથી સોનાના વૈશ્વિક ભાવ શાંત થઈ જશે.

આ ચારેય પરિબળો એકસાથે સોનાના ભાવ પર નીચે તરફનું દબાણ લાવી શકે છે, જેના કારણે રોકાણકારોને આગામી મહિનાઓમાં સોનાના ઊંચા ભાવમાંથી થોડી રાહત મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt…

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt...

‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી', PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…

વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં   રૂ. 6000નો  જોરદાર ઉછાળો જ્યારે સોનું રૂપિયા 3000 ઊંચકાયું

ચાંદીમાં રૂ. 6000નો જોરદાર ઉછાળો જ્યારે સોનું રૂપિયા 3000 ઊંચકાયું

4 months ago
પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ | Global and local gold and…

પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ | Global and local gold and…

8 months ago
અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

6 months ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News