gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા કોર્પોરેશન હસ્તકના વીજ થાંભલાઓ ઉપર ગેરકાયદે કેબલ અને ઉપકરણ લગાવી શહેરની સુંદરતામાં ઘટાડો કરનાર સામે કોર્પોરેશન દંડાત્મક કાર્યવાહી કરશે.

કોર્પોરેશનની જાહેર નોટિસમાં જણાવાયું છે કે, શહેરમાં સ્ટ્રીટલાઈટના પોલ પર કેટલાક કેબલ નેટવર્ક-ઇન્ટરનેટ પ્રોવાઈડર તેમજ અન્ય વ્યક્તિઓએ અનઅધિકૃત રીતે ફાઈબર કેબલો, જંકશન બોક્સ, કંટ્રોલ કેબલો અને તેની એસેસરીઝ લગાવી છે. આવા ગેરકાયદે દબાણોના કારણે સ્ટ્રીટલાઈટની નિયમિત નિભાવણીમાં અવરોધ ઉભા થાય છે તેમજ લાઇટનું બ્રેકેટ ડીવાઈડર સાથે સમાંતર થઈ જવું કે પ્રકાશની દિશા બદલાઈ જવાથી શહેરની રાત્રિ દ્રશ્ય સુંદરતામાં ઘટાડો થાય છે. આવા તમામ કેબલ, વાયર તથા ઉપકરણો આગામી 07 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવામાં આવે. નહીંતર કોર્પોરેશન દ્વારા જવાબદાર સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે શિક્ષાત્મક તથા દંડાત્મક પગલાં લેવામાં આવશે. સાથે જ કોર્પોરેશન દ્વારા અનધિકૃત વાયર હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઈક સ્ટંટ, બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર | Gujarati Film ‘Mi…

અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઈક સ્ટંટ, બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર | Gujarati Film ‘Mi...

‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર | bihar elec…

'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી', PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર | bihar elec...

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે 1,02,970 ખેડુતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવાઈ | 1 02 97…

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે 1,02,970 ખેડુતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવાઈ | 1 02 97...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા 598 કરોડની નોટિસ | IT notice of Rs …

3 months ago
ભાવનગરના શખ્સને 5 કેસમાં 2-2 વર્ષ કેદની સજા | Bhavnagar man sentenced to 2 years in prison in 5 case…

7 months ago
રુપિયા ૧૨૫૪.૯૫ કરોડની બેઝ પ્રાઈઝથી મ્યુનિ.ના ૧૪ પ્લોટની હરાજી બોડકદેવમાં પ્રતિ.ચો.મી.૩.૧૦ લાખનો ભાવ …

10 months ago
ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News