gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફલાયઓવરબ્રિજ, આઈકોનિક રોડ બનાવવા અમદાવાદમાં ૨૭૩ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરુઆત | To build fly…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
ફલાયઓવરબ્રિજ, આઈકોનિક રોડ બનાવવા અમદાવાદમાં ૨૭૩ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરુઆત | To build fly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,6
ડિસેમ્બર,2025

અમદાવાદમાં ત્રણ સ્થળે ફલાય ઓવરબ્રિજ બનાવવા તથા એક સ્થળે
આઈકોનિક રોડ બનાવવા ૫૦ વર્ષ જુના એવા લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવા મંજૂરી અપાઈ
છે.શહેરનું ગ્રીન કવર વધારવાના બણગા ફુંકનારા સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને
તઁત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને ન્યાયતંત્રની પણ પરવાહ ના હોય એ પ્રમાણે મંજૂરી
અપાઈ રહી છે.૨૭૩ વૃક્ષો પૈકી નરોડા પાટિયા ફોરલેન ફલાય ઓવરબ્રિજ બનાવવા સૌથી વધુ
૧૪૨ વૃક્ષો જડમૂળથી કાપી નાંખવામાં આવશે.આ પૈકી કેટલાક વૃક્ષો કપાવાની શરુઆત પણ
કરી દેવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-૨૦૨૫-૨૬માં શહેરના વિવિધ
વિસ્તારમાં ૪૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા માટે ૬૯ કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો
હતો.શહેરમાં અત્યારસુધીમાં ટ્રી-સેન્સસ કામગીરી અંતર્ગત ૧૨ લાખથી વધુ વૃક્ષોની
ગણતરી પુરી કરાઈ હોવાનો દાવો અધિકારીઓ કરી રહયા છે. આ પરિસ્થિતિની વચ્ચે
આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફના ચીમનભાઈ પટેલ બ્રિજની બાજુમાં ટોરેન્ટ
પાવર તરફના બ્રિજને પહોળો કરી નવો રેલવે ઓવરબ્રિજ બનાવવા બ્રિજના એલાઈમેન્ટમાં
આવતા ૭૩ પૈકી પાંચ વૃક્ષને બચાવી નડતરરુપ ૬૮ વૃક્ષોને દુર કરવા ૧૧ ડિસેમ્બરના રોજ
કોર્પોરેશન તરફથી જાહેર હરાજી કરાશે.આ 
ઉપરાંત લો-ગાર્ડનથી પંચવટી જંકશન થઈ શેઠ સી.એન. વિદ્યાલય સુધી ફલાયઓવરબ્રિજ
બનાવવા નડતરરુપ ૪૯ પૈકી હાલમાં ચાર વૃક્ષ બચાવી ૧૭ વૃક્ષને જડમૂળથી કાપીને લઈ જવા
જાહેર હરાજી કરવામાં આવશે.અમદાવાદની સતત પ્રદૂષિત બનતી જતી હવાના શુધ્ધિકરણ માટે
પ્રયાસ કરવાના બદલે રાજકારણીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વર્ષો અગાઉ બાપદાદાએ જતન
કરી ઉગાડેલા લીલાછમ વૃક્ષોનુ નિકંદન કઢાવી રહયા છે.છતાં તેમનુ રુવાડું પણ ફરકતુ
નથી.

કયાં-કેટલા વૃક્ષો કપાશે?

–ચીમનભાઈ
બ્રિજ વાઈડનીંગ કામગીરી- ૬૮

–પંચવટી
જંકશન ફલાયઓવર કામગીરી- ૧૭

–નરોડા
પાટિયા ફલાય ઓવર કામગીરી-૧૪૨

–દહેગામ
સર્કલ સુધી આઈકોનિક રોડ માટે-૪૬

૭થી ૧૨ મીટર ઉંચાઈના કયા-કયા વૃક્ષો કપાશે?

ચીમનભાઈ બ્રિજ અને પંચવટી જંકશન ફલાય ઓવરબ્રિજની કામગીરી
માટે નડતરરુપ એવા ૭થી ૧૨ મીટર ઉંચાઈ ધરાવતા લીમડાના વૃક્ષો ઉપરાંત પીપળો
,કણજી, અરડુસી, ગુંદી, સીસમ,ગોરસ આમલી, જાંબુડો તેમજ
આસોપાલવ
,બદામ, પેલ્ટુફોમ,ઉમરો, આંબલી,કાઈજેલીયા, કરંજ સહિતના
વૃક્ષોનો સમાવેશ થાય છે.

ધારી રકમ ન મળતા ફરીથી હરાજી કરાશે

કોર્પોરેશનના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન અમરિશ પટેલે
ચીમનભાઈ પટેલ અને પંચવટી જંકશન માટે નડતરરુપ વૃક્ષો કાપી નાંખવાની જાહેર હરાજીને
કહયુ
, અગાઉ આ
વૃક્ષો કાપી નાંખવા હરાજી કરાઈ હતી.પરંતુ ધારી રકમ નહીં મળવાથી ફરીથી ૧૧
ડિસેમ્બર-૨૫ના રોજ બગીચા ખાતાની રસાલા ગાર્ડન કચેરી ખાતે ફરીથી હરાજી કરાશે.

કોર્પોરેશને કયા વર્ષમાં કેટલા વૃક્ષ કાપ્યા?

વર્ષ    વૃક્ષની સંખ્યા

૨૦૧૭ ૧૦૬૮

૨૦૧૮ ૨૨૪૩

૨૦૧૯  ૩૧૪૩

૨૦૨૦  ૧૦૦૩

૨૦૨૧  ૮૭૧

૨૦૨૨ ૧૨૦૦

૨૦૨૩ ૧૪૧૬

ટ્રી પ્લાન્ટેશન પાછળ કયારે-કેટલો ખર્ચ કરાયો

વર્ષ  રોપા (લાખમાં)
ખર્ચ(કરોડમાં)

૨૦૧૯  ૧૧.૫૮        ૧.૯૪

૨૦૨૦  ૧૨.૮૨        ૩.૩૨

૨૦૨૧  ૧૨.૮૨        ૭.૩૯

૨૦૨૩  ૨૦.૦૦        ૯.૦૦

૨૦૨૪  ૨૦.૦૦        ૩૦.૦૦

૨૦૨૫ ૪૦.૦૦        ૬૯.૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે | indigo crisis …

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે | indigo crisis ...

બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જંગ જામશે | There will be a fight between …

બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જંગ જામશે | There will be a fight between ...

ઉમલાવમાં ભત્રીજી સાયકલ પરથી પડી જતા કાકાએ શખ્સને મારમાર્યો | Uncle beats up man after niece falls of…

ઉમલાવમાં ભત્રીજી સાયકલ પરથી પડી જતા કાકાએ શખ્સને મારમાર્યો | Uncle beats up man after niece falls of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

4 months ago
રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી | Rajula city cleaning operations stopped for…

રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી | Rajula city cleaning operations stopped for…

7 months ago
અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીને સોંપાઈ જવાબદારી | am…

અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીને સોંપાઈ જવાબદારી | am…

2 months ago
પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય | tet 1 candidates …

પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય | tet 1 candidates …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News