gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જંગ જામશે | There will be a fight between …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જંગ જામશે | There will be a fight between …
0
VIEWS
Share on FacebookShare on Twitter

9 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે 

બોરસદ શહેર ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ ભવરસિંહ પુરોહિત સામે માર્કેટયાર્ડના ડિરેક્ટર તુષાર પટેલે ફોર્મ ભરતા ડેમેજ કન્ટ્રોલ 

આણંદ: બોરસદ બાર એસોસિએશનની તા. ૧૯મીએ યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બોરસદ શહેર ભાજપના સંગઠન પૂર્વ પ્રમુખ ભવરસિંહ પુરોહિત સામે માર્કેટયાર્ડના ડિરેક્ટર તુષાર પટેલ ફોર્મ ભર્યું છે. જોકે, ભાજપના અગ્રણીઓ બંને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. તા. ૯ ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. 

આણંદ જિલ્લાની તમામ કોર્ટમાં બાર એસોસિએશનના નવા વર્ષના પ્રમુખ માટેની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં બોરસદ શહેરમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે 

શુક્રવારે પ્રમુખ પદ માટે બે ઉમેદવારીપત્ર ભરાયા હતા. જેમાં એક ઉમેદવારી પત્ર ભવરસિંહ પુરોહિત અને અન્ય ઉમેદવારી પત્ર તુષાર પટેલનું ફોર્મ ભરાયું છે. બંને ઉમેદવારો હાલ બોરસદ ભાજપમાં હોદ્દેદારો છે. જેમાંથી ભવરસિંહ પુરોહિત બોરસદ શહેર ભાજપના સંગઠનના પૂર્વ પ્રમુખ પણ હતા અને તેમના પત્ની ભગવતીબેન પુરોહિત વોર્ડ નંબર ત્રણમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર પણ હતા. જ્યારે અન્ય ઉમેદવાર તુષાર પટેલ હાલ બોરસદની ભાજપની એપીએમસીના સૌથી વધુ મતે જીતેલા ડિરેક્ટર છે. બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં અન્ય મહત્વના પદ માટે પણ ભાજપના સમર્થનમાં હોય તેવા ઉમેદવારોએ પણ ઉમેદવારીપત્ર ભરેલા છે. આગામી ૯ ડિસેમ્બરે ઉમેદારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બંને ભાજપના કાર્યકરોમાંથી કોણ ઉમેદવારી પત્ર પાછું ખેંચે છે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. હાલ બોરસદ બાર એસોસિએશનમાં કુલ ૧૮૮ જેટલા સભ્યો છે અને ૧૯ ડિસેમ્બરે તમામ સભ્યો મતદાન કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
Next Post
ઉમલાવમાં ભત્રીજી સાયકલ પરથી પડી જતા કાકાએ શખ્સને મારમાર્યો | Uncle beats up man after niece falls of…

ઉમલાવમાં ભત્રીજી સાયકલ પરથી પડી જતા કાકાએ શખ્સને મારમાર્યો | Uncle beats up man after niece falls of...

રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને ટેકો પરંતુ શેરબજારમાં મર્યાદિત લાભ : નિષ્ણાંતો | Repo rate cut suppo…

રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને ટેકો પરંતુ શેરબજારમાં મર્યાદિત લાભ : નિષ્ણાંતો | Repo rate cut suppo...

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું |…

'બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..' ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…

12 months ago
ખેડા જિલ્લામાં બોક્સાઈટ લીઝમાં ગેરરીતિ કરનારની નવી એજન્સી દ્વારા 5 હેક્ટરની લીઝ લેવાની તૈયારી | Prep…

ખેડા જિલ્લામાં બોક્સાઈટ લીઝમાં ગેરરીતિ કરનારની નવી એજન્સી દ્વારા 5 હેક્ટરની લીઝ લેવાની તૈયારી | Prep…

9 months ago
ગાંજા સાથે પકડાયેલા મોટી કુંડળના શખ્સને 10 વર્ષ સખત કેદની સજા | Man from Boti Kundal caught with gan…

ગાંજા સાથે પકડાયેલા મોટી કુંડળના શખ્સને 10 વર્ષ સખત કેદની સજા | Man from Boti Kundal caught with gan…

1 year ago
દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયુ…

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયુ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News