gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ | Old woman sleeping in a hut was s…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ | Old woman sleeping in a hut was s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જોડિયાના બોડકા ગામે લૂંટારૂ ટોળકી ત્રાટકી

મહિલા તથા ત્રણ પુરૂષો સહિત 4ની ટોળકી વૃધ્ધાના કાનમાંથી સોનાના ઠોળિયા તથા રોકડ સાથેનું પર્સ લૂંટી લઈને ફરાર

જામનગર: જોડીયા તાલુકાના બોડકા ગામમાં ગઈ મોડી રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી, અને ફળિયામાં ખાટલો નાખીને સૂતેલા એક વૃદ્ધ મહિલાનું ગળું દબાવી માર મારી કાનમાંથી સોનાના ઠોળીયા અને રોકડ રકમ સહિત રૂપિયા અડધા લાખની માલમતાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. 

આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઈ ગડારા નામના ૮૦ વર્ષના પટેલ વૃદ્ધ મહિલા રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પોતાના મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને સુતા હતા તે દરમિયાન એક સ્ત્રી અને ત્રણ પુરુષ સહિતના ચાર લૂંટારું શખ્સો ફળિયામાં ઘૂસી આવ્યા હતા, અને વૃદ્ધ મહિલાનું મોઢું અને ગળું દબાવી તેમના કાનમાંથી સોનાના ઠોળીયાની લૂંટ ચલાવી હતી, સાથો સાથ રોકડ રકમ ભરેલું પર્સ પણ લૂંટી લીધું હતું, અને ચારેય લૂંટારુઓ ત્યાંથી ભાગી છુટયા હતા.

ઈજાગ્રસ્ત જસવંતીબેનને સૌ પ્રથમ જોડિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ તેમણે જોડિયા પોલીસ મથકમાં બનાવની જાણ કરીને ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે રૂપિયા અડધા લાખની માલમત્તાની લૂંટ ચલાવવા અંગેનો ગુનો નોંધ્યો છે. 

બનાવની તપાસમાં એલસીબીની ટુકડીએ પણ ઝુકાવ્યું છે, અને એલસીબીની ટીમ તથા જોડિયા પોલીસે કોમ્બિંગ હાથ ધરતા લૂંટારૂ ટોળકી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જીરાગઢ ગામમાં પણ એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
મોટેરામાં ટ્રેકટરમાં ભરેલા પાંચ પશુંઓ માલધારી ભગાડી ગયા | Fitu kou ra su seni Motera

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp…

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp...

ખેતરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ચાર શખ્સો ઝડપાઇ ગયાં | Four people caught gambling in a farm

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

5 months ago
બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…

6 months ago
અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક | Amul Dairy Announ…

8 months ago
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News