gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

મુંબઇ ક્રાઇમબ્રાંચમાં મની લોન્ડરીંગની ફરિયાદ થઇ હોવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા અમદાવાદમાં રહેતા એક ફાઇનાન્સીય એડવાઇઝરને ટારગેટ કરીને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ ૫૮ લાખ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.

શહેરના મીઠાખળીમાં આવેલી  કલ્યાણ સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષીય તપન શાહ સીજી રોડ પર ડાયનેસ્ટી બિલ્ડીંગમાં ઓફિસ ધરાવીને નાણાંકીય સલાહકાર તરીકે કામગીરી કરે છે. ગત ૧૯મી ઓગસ્ટના રોજ તેમને સવારે એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેણે તપન શાહને જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડથી મુંબઇમાં એક સીમ કાર્ડ અને ફોન ખરીદી કરાયો છે. જેથી વેરીફીકેશન કરવાનું છે. તેમ કહીને આધાર કાર્ડની વિગતો લીધી હતી. થોડીવાર પછી ફરીથી ફોન આવ્યો હતો કે મુંબઇ ક્રાઇમબ્રાંચમાં એફઆઇઆર થઇ છે. તેમાં નાણાંકીય છેતરપિંડી થઇ છે.

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા 2 - imageત્યારબાદ એફઆઇઆરની કોપી અને તપન શાહના નામના ડેબીટ કાર્ડની ફોટો મોકલ્યો હતો. થોડીવાર સુપ્રિમ કોર્ટ તરફથી આવેલા એરેસ્ટ મેમો મોકલીને ડીજીટલ એરેસ્ટ કરાયા છે. તેમ જણાવીને તપન શાહને ડરાવીને તેમના એકાઉન્ટમાં રહેલા નાણાંની વિગતો મેળવીને તમામ નાણાં આરબીઆઇમાં વેરીફીકેશન માટે લઇને ૭૨ કલાકમાં પરત કરવાનું કહીને કુલ ૫૭.૫૦ લાખ જેટલા નાણાં  અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

જેની સામે તેમને પ્રધાનમંત્રી ઓફિસના લોગો ધરાવતો લેટર મોકલ્યો હતો. જેમાં સરકારી કામમાં સહયોગ માટે આભાર માનવામાં આવ્યો હતો. આમ, તપન શાહને કેસમાં ફસાવવાની ધમકી આપીને નાણાં પડાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમે  ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
GUJARAT

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

March 28, 2026
અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…
GUJARAT

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

March 28, 2026
Next Post
બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a...

વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન | Volleyball league organized by…

વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન | Volleyball league organized by...

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

5 months ago
છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

3 weeks ago
હાલારના દરિયા કિનારાઓ પર આતંકી ગતિવિધિઓને રોકવા ‘સાગર સુરક્ષા કવચ’ કવાયત, બે દિવસીય સઘન પેટ્રોલિંગ |…

હાલારના દરિયા કિનારાઓ પર આતંકી ગતિવિધિઓને રોકવા ‘સાગર સુરક્ષા કવચ’ કવાયત, બે દિવસીય સઘન પેટ્રોલિંગ |…

3 months ago
‘તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે’, ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ …

‘તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે’, ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News