gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Hit-and-Run: અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જઈ રહેલા માઈભક્તોને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ભક્તિના માર્ગે કાળ ત્રાટક્યો

મળતી માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓનો એક સંઘ માતાજીનો રથ લઈને મહેસાણાથી ભાવનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ પદયાત્રીઓ જ્યારે બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર મારીને વાહનચાલક ઊભા રહેવાને બદલે અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતને પગલે હાઈવે પર ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બગોદરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, એક પદયાત્રીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય એક પદયાત્રીની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સરખેજમાં બિનવારસી SUV કારમાંથી લાશ મળવાનો મામલો, મૃતકની ઓળખ થઈ, બીમારીના કારણે મોતની આશંકા

બગોદરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો...

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

'યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો...' નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m...

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે 'બ્રિજ' બન્યા વિશ્વના સૌથી અમીર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

7 months ago
‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો | congress pr…

‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો | congress pr…

1 year ago
બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…

બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…

1 month ago
‘છોટીકાશી’માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo…

‘છોટીકાશી’માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News