gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફાસ્ટ ફૂડ 10 જ મિનિટમાં, પણ ઈમરજન્સી સેવા માટે 1 કલાકનો વિલંબ! દિલ્હી અગ્નિકાંડે સિસ્ટમ પર ઉઠાવ્યા સ…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in INDIA
0 0
0
ફાસ્ટ ફૂડ 10 જ મિનિટમાં, પણ ઈમરજન્સી સેવા માટે 1 કલાકનો વિલંબ! દિલ્હી અગ્નિકાંડે સિસ્ટમ પર ઉઠાવ્યા સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Fire Tragedy: આજના ડિજિટલ યુગમાં આપણને ગ્રોસરી કે ફાસ્ટ ફૂડ માત્ર 10 મિનિટમાં ઘરના દરવાજે મળી જાય છે. પણ આ સુવિધા વચ્ચે એક કડવી વાસ્તવિકતા છુપાયેલી છે: જ્યારે જિંદગી અને મોતનો સવાલ હોય, ત્યારે આપણી ઈમરજન્સી સેવાઓ ક્યાં હોય છે? દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં આવેલી ‘ફ્લોરિશ સ્ટેઝ’ (B&B) હોટલમાં લાગેલી ભીષણ આગે આ પ્રશ્નને એક કરુણ વળાંક આપ્યો છે. આ અગ્નિકાંડમાં 12 વિદેશી નાગરિકો સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગ્રાઉન્ડ ફ્લોરથી આગ ફેલાઈ, ઉપરના માળે રોકાયેલા લોકો જીવતા સળગ્યાં

સવારે 8 વાગ્યાની આસપાસ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચન અને કેફેટેરિયામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ પાંચ માળની બિલ્ડિંગમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે રહેનારાઓને બહાર નીકળવાની તક પણ ન મળી.

હોટલ પાસે ફાયર NOC હતું જ નહીં, તંત્ર અત્યાર સુધી ક્યાં હતું? 

દુર્ઘટનાની ગંભીરતા ત્યાંથી સમજાય છે કે હોટલ તેની ક્ષમતા કરતા ચાર ગણા વધુ લોકો સાથે કાર્યરત હતી અને તેની પાસે ફાયર સેફ્ટી ક્લિયરન્સ પણ નહોતું. પ્રવાસન વિભાગ અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

સ્થાનિક લોકો બન્યા ‘રિયલ હીરો’, ગાદલાં પાથર્યા, CPR આપ્યા

જ્યારે સિસ્ટમ ઊંઘતી હતી, ત્યારે સ્થાનિક લોકોએ પોતાની જાન જોખમમાં મૂકીને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ બારીઓના કાચ તોડી લોકોને બહાર કાઢ્યા. ઉપરના માળેથી કૂદવા મજબૂર બનેલા લોકો માટે ગાદલાં પાથર્યા. બેભાન લોકોને CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો.

એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ગુસ્સામાં કહેતા સંભળાય છે, “ફાયર બ્રિગેડ હજુ સુધી નથી આવી, કેટલી ખરાબ સર્વિસ છે તંત્રની! માત્ર એમ્બ્યુલન્સ આવી છે. અંદર ઘણા લોકો ફસાયેલા છે. 

સમયનો ખેલ: 3 મિનિટનું અંતર અને 60 મિનિટનો વિલંબ

ઘટનાસ્થળથી ફાયર સ્ટેશન અને પોલીસ સ્ટેશન માત્ર 3 મિનિટના અંતરે હોવા છતાં, ફાયર બ્રિગેડ પહોંચતા લગભગ 50-60 મિનિટ લાગી.

અમને 8.50 વાગ્યે ફોન આવ્યો હતો: ફાયર વિભાગનો દાવો

દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે, અમને 8:50 વાગ્યે કોલ મળ્યો હતો અને અમે તાત્કાલિક સાત ગાડીઓ રવાના કરી હતી, કોઈ વિલંબ થયો નથી. પરંતુ સવાલ એ છે કે 50 મિનિટ સુધી શું કોઈએ કાળા ધુમાડા નહોતા જોયા? 

સ્થાનિકો લોકોના જીવ બચાવી રહ્યા હતા ત્યારે પોલીસ-ફાયર વિભાગ ક્યાં હતું?: AAP

આ ઘટના બાદ રાજકારણ પણ તેજ બન્યું છે. AAPની દિલ્હી યુનિટના ચીફ સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે સ્થાનિક લોકો બચાવ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે શું પોલીસ કે ફાયર બ્રિગેડને કંઈ ખબર નહોતી? આટલા નજીક સ્ટેશન હોવા છતાં એક કલાક મોડા પહોંચવું એ ગંભીર બેદરકારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત! | Captain Ama…
INDIA

અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત! | Captain Ama…

June 4, 2026
ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના CM, પણ ‘પાવર સેન્ટર’ તો હજુ પણ સિદ્ધારમૈયાના હાથમાં! | DK Shivakumar B…
INDIA

ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના CM, પણ ‘પાવર સેન્ટર’ તો હજુ પણ સિદ્ધારમૈયાના હાથમાં! | DK Shivakumar B…

June 4, 2026
Explainer: શું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનો વિવાદ 2008 જેવી વૈશ્વિક મહા મંદી લાવશે? જાણો નિષ્ણાતો શું ક…
INDIA

Explainer: શું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનો વિવાદ 2008 જેવી વૈશ્વિક મહા મંદી લાવશે? જાણો નિષ્ણાતો શું ક…

June 4, 2026
Next Post
ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના CM, પણ ‘પાવર સેન્ટર’ તો હજુ પણ સિદ્ધારમૈયાના હાથમાં! | DK Shivakumar B…

ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના CM, પણ 'પાવર સેન્ટર' તો હજુ પણ સિદ્ધારમૈયાના હાથમાં! | DK Shivakumar B...

અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત! | Captain Ama…

અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત! | Captain Ama...

રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ | r…

રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ | r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી | Commercial Cylin…

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી | Commercial Cylin…

10 months ago
મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

9 months ago
‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર | bihar elec…

‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર | bihar elec…

7 months ago
પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય | It cannot be assumed that the f…

પૂર્વ વનમંત્રી અને સાંસદને જંગલના કાયદાની જાણ ન હોય તે માની ન શકાય | It cannot be assumed that the f…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News