gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગ…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education Department: ગુજરાતના શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલી રહેલી અનુભવની ગણતરી અંગેની મુંઝવણનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં હવે ‘અધ્યાપક સહાયક’ તરીકેના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.

ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગનો નિર્ણય 2 - image

તમામ સરકારી યુનિવર્સિટીઓને લાગુ પડશે આદેશ

શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્ર પાઠવી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેમાં સમાનતા જાળવવા માટે હવે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ કરવો. એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં અધ્યાપક સહાયક તરીકે ફિક્સ પગારના 5 વર્ષના સમયગાળને શૈક્ષણિક અનુભવ તરીકે ગણી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવાનો રહેશે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવી વિશ્વાસઘાત કર્યો’

હજારો અધ્યાપકોને થશે સીધો લાભ

રાજ્ય સરકારના આ પરિપત્રથી ખાસ કરીને ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જે અધ્યાપકોએ પોતાના કરિયરના શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગારમાં વિતાવ્યા છે, તેમને હવે ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન કે સીધી ભરતી માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી અનુભવી ઉમેદવારોને ઉચ્ચ શૈક્ષણિક જગ્યાઓ પર અરજી કરવામાં સરળતા રહેશે.

નવા નાણાકીય વર્ષ પહેલા ભરતી પ્રક્રિયા તેજ

રાજ્ય સરકારે માર્ચ મહિના પહેલા એટલે કે નવા નાણાકીય વર્ષ પૂર્વે ખાલી પડેલી ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ભરવા આદેશ આપ્યો હતો.ગુજરાત યુનિવર્સિટીમાં હાલ નોન-ટીચિંગ સ્ટાફની ભરતી ચાલુ છે અને આગામી સમયમાં ટીચિંગ સ્ટાફની 100થી વધુ જગ્યાઓ ભરાશે. જ્યારે ભાવનગર, જૂનાગઢ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ભરતી પ્રક્રિયા વેગવંતી બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
Next Post
વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco …

વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco ...

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge...

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું - 'દબાણ હેઠળ સહી કરાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

3 weeks ago
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

6 months ago
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…

2 months ago
કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News