gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ શરૂ કરશે નવો ટોક શો “The A Game with Asif Silavat

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ શરૂ કરશે નવો ટોક શો “The A Game with Asif Silavat
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર

ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ દ્વારા તેમના નવા ટોક શો ‘The A Game with Asif Silavat’ નું ભવ્ય લોન્ચિંગ તથા પ્રેસ મીટ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદના પ્રહલાદનગર સ્થિત Grill Kitchen ખાતે યોજાયો હતો, જેમાં મીડિયા પ્રતિનિધિઓ અને આમંત્રિત મહેમાનોની નોંધપાત્ર હાજરી રહી હતી.

પ્રેસ મીટ દરમિયાન ટોક શોની કલ્પના, ફોર્મેટ અને હેતુ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ડિનર અને અનૌપચારિક સંવાદનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં મીડિયા સાથે ખુલ્લી અને સકારાત્મક ચર્ચા થઈ હતી.

ટોક શો અંગે વાત કરતાં આસિફ સિલાવટે જણાવ્યું હતું કે “The A Game with Asif Silavat” કોઈ રુટીન કે ટ્રેન્ડ આધારિત શો નહીં હોય. આ ટોક શોમાં સમાજમાં જેમણે થોડુંક પણ કંઈક સકારાત્મક અને પ્રેરણાદાયક કાર્ય કર્યું છે, એવા લોકોને ખાસ રીતે હાઈલાઈટ કરવામાં આવશે. તેમના મતે, દરેક વ્યક્તિની અંદર એક અનકહી કહાની છુપાયેલી હોય છે અને એ કહાનીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ આ શો દ્વારા કરવામાં આવશે.

ફિલ્મ ડિરેક્ટર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂકેલા આસિફ સિલાવટ ભૂતકાળમાં પણ અનેક ટોક શો અને કન્ટેન્ટ આધારિત પ્રોજેક્ટ્સનું સફળ ડિરેક્ટિંગ કર્યું છે. લાંબા સમયથી કન્ટેન્ટ અને ક્રિએટિવ ક્ષેત્રમાં સક્રિય રહીને કાર્ય કર્યા બાદ હવે તેઓ પોતાનો સ્વતંત્ર ટોક શો લઈને આવી રહ્યા છે.

આ ‘ટોક શો’ની સૌથી મોટી ખાસિયત વિશે આસિફે જણાવ્યું કે અહીં સામાન્ય અને વારંવાર પૂછાતા બોરિંગ પ્રશ્નો — જેમ કે “તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ?” અથવા “તમારું સૌથી મોટું અચિવમેન્ટ શું છે?” — પૂછવામાં નહીં આવે. આવા પ્રશ્નો લોકો પહેલેથી જ અનેક શોમાં સાંભળી ચૂક્યા છે. ‘The A Game with Asif Silavat’ માં એવી નવી અને અનોખી વાતો કરવામાં આવશે, જે વિશે લોકો અત્યાર સુધી અજાણ છે. વિવાદ ઊભો કરીને માત્ર વ્યૂઝ મેળવવાનો પ્રયાસ નહીં કરવામાં આવે, પરંતુ સંપૂર્ણ રીતે ક્વોલિટી કન્ટેન્ટ અને અર્થસભર સંવાદ પર ભાર મૂકવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન હાજર મહેમાનો માટે સરસ સ્વાદીષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશ જીવરાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર મેનેજમેન્ટ ટાફ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવ્યું હતું.

આ ટોક શોના પ્રોડ્યુસર આસિફ સિલાવટ અને વૈભવ વ્યાસ છે. શો ડિરેક્ટ કરી રહ્યા છે વૈભવ વ્યાસ. આ ટોક શો RHSG Productions & VAV Filmsના બેનર હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. આ ટોક શોના Fashion Partner તરીકે Necked Jeans જોડાયા છે, જ્યારે Location Partner તરીકે IRA સહયોગ આપી રહ્યું છે.

આ નવા ટોક શોને લઈને મીડિયા અને આમંત્રિત મહેમાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ટૂંક સમયમાં “The A Game with Asif Silavat” દર્શકો માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ

વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ

સત્તાધારી પક્ષ સમગ્ર શહેરની ડ્રાફ્ટ ટીપી ઝડપથી મંજૂર કરાવે : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત | …

સત્તાધારી પક્ષ સમગ્ર શહેરની ડ્રાફ્ટ ટીપી ઝડપથી મંજૂર કરાવે : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત | ...

વડોદરાના મદનઝાંપા સહિતના વિસ્તારમાં ગેસ બિલની બાકી રકમની વસુલાત માટે વડોદરા ગેસ કંપની દ્વારા કાર્યવા…

વડોદરાના મદનઝાંપા સહિતના વિસ્તારમાં ગેસ બિલની બાકી રકમની વસુલાત માટે વડોદરા ગેસ કંપની દ્વારા કાર્યવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

6 months ago
રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત્, આવતીકાલે કચ્છમાં રેડ ઍલર્ટ, 4 દિવસ 11 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલ…

રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત્, આવતીકાલે કચ્છમાં રેડ ઍલર્ટ, 4 દિવસ 11 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલ…

1 year ago
મોંઘવારીનો ‘પ્રીમિયમ’ ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem…

મોંઘવારીનો ‘પ્રીમિયમ’ ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem…

3 months ago
સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ | 100 Workers La…

સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ | 100 Workers La…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News