gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in Business
0 0
0
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ભારતના ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રોકાણકારો તરફથી નેટ ઈન્ફલોસ જાન્યુઆરીની સરખામણીએ ૭૭ ટકા ઘટી ૫૬.૫૦ કરોડ ડોલર રહ્યો છે. 

ડિસેમ્બર તથા જાન્યુઆરીમાં સરેરાશ નેટ ઈન્ફલોસ બે અબજ ડોલર જેટલો રહ્યો હતો જેની સરખામણીએ ફેબુ્રઆરીનો ઈન્ફલોસ મંદ રહ્યો છે. 

૨૦૨૫માં માર્ચ તથા મેને બાદ કરતા દરેક મહિનાઓમાં ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનો ઈન્ફલો જોવા મળ્યો હતો. 

વર્તમાન વર્ષમાં એકંદર ઈન્ફલોસ ૩.૦૬ અબજ ડોલર રહ્યો છે જેને પરિણામે ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ૨૦ અબજ ડોલરના આંક સુધી પહોંચી ગઈ છે. ૨૦૨૫માં એકંદર ઈન્ફલો ૪.૬૯ અબજ ડોલર રહ્યો હતો. 

ફેબુ્રઆરીમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલોસ મંદ પડયો હોવાનું કાઉન્સિલના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

ઈન્ફલોસ ભલે મંદ પડયા હોય પરંતુ ભૌગોલિકરાજકીય અશાંતિને કારણે ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. ફેબુ્રઆરીમાં કુલ ગોલ્ડ હોલ્ડિંગ્સ ૨૬ ટન વધી ૪૧૭૧ ટન જેટલુ રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. 

સોનાના ઊંચા ભાવને કારણે વૈશ્વિક ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ પણ વધી ૭૦૧ અબજ ડોલર સાથે વિક્રમી સપાટીએ જોવા મળી છે. 

ઉત્તર અમેરિકામાં ઈન્ફલોસ જાન્યુઆરીની સરખામણીએ ૩૧ ટકા ઘટી ૪.૬૯ અબજ ડોલર રહ્યો છે જ્યારે યુરોપમાં ૧.૭૯ અબજ ડોલરનો આઉટફલોસ રહ્યો હતો. એશિયામાં ઈન્ફલોસ ૭૫.૬૦ ટકા ઘટી ૨.૩૫ અબજ ડોલર રહ્યો હતો. જે જાન્યુઆરીમાં ૯.૬૩ અબજ ડોલર જોવા મળ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…
Business

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

March 8, 2026
સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો
Business

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

March 8, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

Next Post
જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social...

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma…

10 months ago
સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

3 months ago
સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion…

11 months ago
‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News