gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કર્યો | student design…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કર્યો | student design…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા નજીક જરોદની રહેવાસી અને  ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી  ૨૧ વર્ષની વિદ્યાર્થિની ખુશી પઠાણે પોતાના રિસર્ચ પ્રોજેક્ટના ભાગ રૃપે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મની ડિઝાઇન કર્યો છે.જેનો  મુખ્ય હેતુ સરહદ પર કે અગમ્ય સ્થળોએ પેટ્રોલિંગ કરતા જવાનોને સંદેશા વ્યવહાર માટે માટે પાવરનો  સ્ત્રોત  પૂરો પાડવાનો છે.

આ રિસર્ચ પ્રોજેક્ટ માટે ખુશીએ સૈનિકોની મુલાકાત લઈને તેમની સમસ્યાઓ અને જરૃરિયાતો વિશે જાણકારી મેળવી હતી. જેમાં સંદેશાવ્યવહારની  સમસ્યાને એક મુખ્ય મુદ્દો હતો. તેણે આ માટે આર્મીમાં ફરજ બજાવતા ચાર થી પાંચ અધિકારીઓ પાસેથી પણ   માહિતી મેળવી હતી.

 વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે સૈનિકોને સરહદ પર પેટ્રોલિંગ કરતી વખતે અંતરિયાળ વિસ્તારોમાં બેટરી  ખતમ થવાથી તેમના યુનિટ અને કમાન્ડિંગ ઓફિસર સાથે સંદેશા વ્યવહારમાં અવરોધ ઉભો થવાની સમસ્યા નડતી હોય છે.આ વાતને ધ્યાનમાં રાખીને, મેં મેં એક સોલર પાવર્ડ યુનિફોર્મ તૈયાર કર્યો છે. જેમાં અલગ અલગ જગ્યાએ નાના ખિસ્સા રાખીને તેમાં નાની સોલર પેનલો મૂકી છે.આ સોલર પેનલો જવાનો  દિવસના સમયે પેટ્રોલિંગ કરતા હોય ત્યારે રિચાર્જ થતી રહી છે.યુનિફોર્મની અંદર વાયરિંગ કરીને સોલર પેનલોને બેટરી સાથે જોડી છે.આમ  સૈનિકો પાસે પાવરનો એક વધારાનો વિકલ્પ રહે છે.આ બેટરીથી તેઓ  ફોન કે વાયરલેસ સેટ કે પછી રેડિયો રિચાર્જ કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…
GUJARAT

February 9, 2026
સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

Next Post
આર્ટસ, સાયન્સ અને કોમર્સના 17 જેટલા અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર મળ્યા નથી | temporary teachers of ms…

આર્ટસ, સાયન્સ અને કોમર્સના 17 જેટલા અધ્યાપકોને બે મહિનાથી ઓર્ડર મળ્યા નથી | temporary teachers of ms...

ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત | Rajasthan Khat…

ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત | Rajasthan Khat...

નશીલી દવાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી નામંજૂર | Bail application of man arrested with na…

નશીલી દવાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી નામંજૂર | Bail application of man arrested with na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

2 months ago
BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b…

1 month ago
‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી | Att…

વડોદરામાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે પડેલા ભુવામાં ટ્રક ફસાઈ : એક બાજુનો રસ્તો બંધ | Truck stu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News