gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વધુ એક સિસ્ટમ, એક સપ્તાહમાં સેન્યાર ચક્રવાત પેદા થવાની શકયતા | Another…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વધુ એક સિસ્ટમ, એક સપ્તાહમાં સેન્યાર ચક્રવાત પેદા થવાની શકયતા | Another…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૨૪ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

બંગાળની ખાડીમાં વધુ એક સાયકલોન આકાર લઇ રહયું છે. જે સિસ્ટમ મજબૂત બની રહી છે તેને સાયકલોન સેન્યાર નામ આપવામાં આવ્યું છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહ સુધીમાં મજબૂત ચક્રવાતનું સ્વરુપ લઇ શકે છે. આ સિસ્ટમની અસર તળે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભારે વરસાદ અને વાયુગતિ વધવાની ચેતવણી આપવામાં આવી છે.  ૨૪ કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 

ઇન્ડિયન મિટિરિયોલજી ડિપાર્ટમેન્ટ (આઇએમડી)અનુસાર આંદામાનના દક્ષિણ ભાગમાં એક નિચા દબાણનું ક્ષેત્ર બની રહયું છે.આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઇને બંગાળની ખાડી તરફ આગળ વધશે. ૨૬ નવેમ્બર આસપાસ સેન્યાર ચક્રવાતનું સ્વરુપ લઇ શકે છે. ૨૪ કલાકમાં ૧૦૪ થી ૨૦૪ મીમી જેટલો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે.સોમવારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર ઉભુ થઇ શકે છે. આવનારા ૪૮ કલાકમાં સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ મજબૂત થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૌસમ વિભાગના  અધિકારીઓ ચક્રવાત કઇ દિશામાં આગળ વધશે તે નકકી નથી. સંભવત પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર તેની અસરમાં આવી શકે છે. સેન્યાર ચક્રવાત કયારે અને કયા સ્થળે લેન્ડફોલ કરશે તે નકકી નથી. ચક્રવાત તમિલનાડુ,આંધ્રપ્રદેશના કાંઠા કે ઓડિશા, બાંગ્લાદેશ તરફ ઉત્તર દિશામાં ફંટાશે તે કહેવું વહેલું ગણાશે. આ સિસ્ટમ ચક્રવાતનું સ્વરુપ લે ત્યાર પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…
INDIA

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

April 2, 2026
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…
INDIA

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

April 2, 2026
માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…
INDIA

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

April 2, 2026
Next Post
હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has …

હિમેન ધર્મન્દ્ર બે પત્નીઓ ૬ બાળકો અને પૌત્ર પૌત્રીઓનો વિશાળ પરિવાર ધરાવે છે | Hi men Dharmendra has ...

IND vs SA : ગૌતમ ગંભીરે મોટી ભૂલ કરી ! રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ | India vs South A…

IND vs SA : ગૌતમ ગંભીરે મોટી ભૂલ કરી ! રવિ શાસ્ત્રીએ ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ | India vs South A...

દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્…

દિલ્હીમાં સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમના આદેશ, વધતાં પ્રદૂષણના કારણે નિર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…

4 months ago
દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો! | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો! | Delhi Bl…

5 months ago
દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

6 months ago
થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News