gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી

અડધા જ કલાક દરમિયાન મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના ચોરી લેવામાં આવ્યા ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં ધોળા દિવસે ચોરીની એક મોટી ઘટના
સામે આવી છે. પેથાપુર-મહુડી રોડ પર રહેતા એક ભંગારના વેપારીના બંધ મકાનને નિશાન
બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૃપિયાના દાગીના ચોરી ફરાર થઈ ગયા છે. જો સંદર્ભે હાલ
પેથાપુર પોલીસ દ્વારા ૬.૪૦ લાખની ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

શિયાળો શરૃ થતાની સાથે ગાંધીનગર શહેર તેમજ આસપાસના
વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે પેથાપુરમાં દિવસ દરમિયાન ચોરીની
ઘટના બહાર આવી છે. ફક્ત અડધો કલાક દરમિયાન બંધ રહેલા મકાનમાંથી લાખો રૃપિયાના
દાગીના ચોરાયા છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
રાજસ્થાનના ભીલવાડાના અને હાલ પેથાપુર-મહુડી રોડ પર શ્રીપર્ણી પાર્લરની સામે
પતરાની ઓરડીમાં રહેતા મેવારામ બાલુજી ગુર્જર ભંગારનો વ્યવસાય કરે છે. ગત રવિવારે
બપોરે મેવારામ તેમના સંબંધીની સારવાર માટે અડાલજ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. તે જ
સમયે તેમના પત્ની નારાયણીબેન પણ ઘર બંધ કરીને પેથાપુર બજારમાં ખરીદી કરવા ગયા હતા.
બપોરે અડધો કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી સોના
ચાંદીના દાગીના મળી ૬.૪૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે
નારાયણીબેન બજારમાંથી પરત આવ્યા ત્યારે તેમણે તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર
જોતા પતિને જાણ કરી હતી. જોકે શરૃઆતમાં તેમને કોઈ પરિચિત ઉપર શંકા ગઈ હતી પરંતુ આ
ચોરી અંગે કોઈ ભાળ નહીં મળતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે
પોલીસે ગુનો દાખલ કર્યો તપાસ હાથ ધરી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…

મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms...

ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity …

ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity ...

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams…

વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams…

10 months ago
નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

નભોઈ પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૭ સામે ગુનો દાખલ | Case registered against 7 people who took ba…

1 year ago
ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc…

ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc…

1 year ago
વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will…

વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News