gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ લાખની સહાયની મમતાની જાહેરાત

– પૂરમાં ગેંડા સહિત જંગલના અનેક પશુઓ તણાયા, અનેક માર્યા ગયા હોવાના અહેવાલ, હાલ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં બંગાળમાં આવેલા પૂરને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ કુદરતી નહીં પણ માનવ સર્જિત પૂર છે. પાણીને છોડવામાં અનિયમિતતાને કારણે આ પૂર આવ્યું હતું. સાથે જ તેમણે પૂર અને ભુસ્ખલનમાં જે પણ લોકો માર્યા ગયા તેમના પરિવારને પાંચ લાખ રૂપિયા અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. 

મમતાએ દાવો કર્યો હતો કે દામોદર વેલે કોર્પોરેશન (ડીવીસી)ને કારણે બંગાળમાં પૂર આવ્યું હતું. પાણી છોડવામાં ભારે અનિયમિતતા દાખવવામાં આવી હતી, જેને કારણે અચાનક જ પૂર આવ્યું હતું. નોંધનીય છે કે દામોદર વેલે કોર્પોરેશન ડીવીસી દામોદર નદીને લઇને પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં કામ કરે છે જે મુખ્યત્વે દામોદર ઘાટી પ્રોજેક્ટ હેન્ડલ કરે છે. 

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પૂરને કારણે અનેક પશુઓ માર્યા ગયા હતા. પૂરમાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા ૨૩ને પાર પહોંચી હતી. બંગાળમાં પૂરને કારણે અનેક ગેંડા તણાયા હતા, અહીંના ડૂઆર્સ પ્રાંતના જંગલોમાં પૂરનું પાણી ઘૂસી ગયું હતું જેને કારણે આ જંગલમાં રહેલા અનેક ગેંડા તણાયા હતા. જલપાઇગુરીમાં એક ગેંડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કાલિબર ગામમાંથી અન્ય એક ગેંડાને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અચાનક જ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેને કારણે ભારે તારાજી સર્જાઇ હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

Next Post
સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from …

નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની 2 મહિલા સહિત 3 જબ્બે | 3 arrested including 2 women from ...

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of …

4 months ago
પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years…

5 months ago
વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ | SOG c…

2 weeks ago
સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 6 શકુની ઝડપાયા | 6 youths caught gambling under street lights

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News