gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બંગાળને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું’, દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમ…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
‘બંગાળને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું’, દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal News: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક મેડિકલ વિદ્યાર્થિની પર થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના બનાવથી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મમતા બેનરજી સરકાર પર મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અને મમતા બેનરજીની સરકારની તુષ્ટિકરણની નીતિ કારણે ગુનેગારોને છૂટ મળી ગઈ છે.

ભાજપે મમતા બેનરજી સરકાર પર નિશાન સાધ્યું

ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યુ ‘મુખ્યમંત્રી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળને દુષ્કર્મીઓ અને ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાનમાં ફેરવી દીધું છે. આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા પછી દુર્ગાપુરમાં હવે બીજી ઘટના બની છે. મમતા બેનરજીના નિષ્ફળ અને કાયદાહીન શાસન હેઠળ, પશ્ચિમ બંગાળ મહિલાઓની સુરક્ષા માટે એક દુઃખદ સપનું બની ગયું છે. ગામડાઓથી શહેરો સુધી હોસ્પિટલોથી ઘરો સુધી મહિલાઓને ક્યાંય પણ સલામતી નથી. તુષ્ટિકરણની નીતિ દ્વારા પોલીસ તપાસને અપંગ બનાવી દેવામાં આવી છે, અને ગુનેગારોને છૂટ આપવામાં આવી રહી છે.’

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘દુર્ગાપુરમાં બનેલી ઘટનાથી લોકોમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. તેમણે દુર્ગાપુરમાં મમતા બેનરજી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હોવાના વીડિયો પણ શેર કર્યા. આઇક્યુ સિટી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા ઓડિશાની છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, શુક્રવારે (10 ઓક્ટોબર) રાત્રે 8:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિની તેની ક્લાસમેટ સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. જ્યારે વિદ્યાર્થિની પરત આવી ત્યારે બે-ત્રણ યુવક વચ્ચે આવીને વિદ્યાર્થિની પાસેથી ફોન છીનવી લીધો હતો. જ્યારે અન્ય યુવકે વિદ્યાર્થિની સુનસાન જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના બાદ પીડિતાને એજ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી. બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પીડિતાનું નિવેદન લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ ઉઠાવ્યા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો

આ ઘટના બાદ પીડિતાના પિતાએ કોલેજ અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘જો હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા હોત, તો મારી પુત્રી આ સ્થિતિમાં ન હોત.’

આ પણ વાંચો: રેલવેમાં 8875 વેકેન્સી માટે બમ્પર ભરતીની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે કરશો અરજી

રાષ્ટ્રીય મહિલા આયોગે લીધી મુલાકાત

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય અર્ચના મજુમદારે શનિવારે (11મી ઓક્ટોબર 2025) દુર્ગાપુર મેડિકલ કોલેજ સ્થળની મુલાકાત લીધી હતી. અર્ચના મજુમદારે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘રાજ્યમાં આવા ગુનાઓ વધી રહ્યા છે કારણ કે ગુનેગારોને સજા મળતી નથી.’

સ્વાસ્થ્ય શિક્ષણ નિયામકે રિપોર્ટ માંગ્યો

આ મામલે સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ઈન્દ્રજીત સાહાએ તાત્કાલિક ખાનગી મેડિકલ કોલેજને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આરોગ્ય ભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે પોલીસ તપાસ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto…

મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto...

રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી હડકંપ, સીકર અને જયપુરમાં બન્યા બનાવ | Rajasthan Shock: 8 Member…

રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી હડકંપ, સીકર અને જયપુરમાં બન્યા બનાવ | Rajasthan Shock: 8 Member...

પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s…

પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારના આદેશના ધજાગરા! ભરબપોરે રેલવે લાઇનનું કામ કરતા શ્રમિકનું મોત | sabarkantha Worker died…

ગુજરાત સરકારના આદેશના ધજાગરા! ભરબપોરે રેલવે લાઇનનું કામ કરતા શ્રમિકનું મોત | sabarkantha Worker died…

12 months ago
ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici…

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suici…

2 months ago
ઉદ્ધવ-ફડણવીસની મુલાકાત મુદ્દે એકનાથ શિંદે ભડક્યાં! કહ્યું- ‘તેણે કાચિંડાની જેમ રંગ બદલ્યો’ | Change …

ઉદ્ધવ-ફડણવીસની મુલાકાત મુદ્દે એકનાથ શિંદે ભડક્યાં! કહ્યું- ‘તેણે કાચિંડાની જેમ રંગ બદલ્યો’ | Change …

8 months ago
સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ…

સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News