gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના ઓપી રોડ વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપ નો એક કર્મચારી કલેક્શનની રકમ લઈ ફરાર થઈ જતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઓપી રોડના પંચમહાઇટ ખાતે આવેલી વિનસ મોબાઈલ ના સર્વિસ મેનેજર વૈભવ જાદવે પોલીસને કહ્યું છે કે ગઈ તા. 22મી એ નફીસ ખાન નાસીર ખાન પઠાણ (રહે ગંગાનગર પંચવટી પાસે ગોરવા)ને 4.90 લાખનું કેશ કલેક્શન બેંકમાં ભરવા માટે આપ્યું હતું. 

સાંજ સુધી તે પરત નહીં ફરતા તેને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી સુરત હેડ ઓફિસ ખાતે તપાસ કરતા રૂપિયા જમા થયા નથી તેમ કહેવામાં આવ્યું હતું. જેથી નાસીર પઠાણ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોઈ પોલીસ ફરિયાદને આધારે અકોટા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી હડકંપ, સીકર અને જયપુરમાં બન્યા બનાવ | Rajasthan Shock: 8 Member…

રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી હડકંપ, સીકર અને જયપુરમાં બન્યા બનાવ | Rajasthan Shock: 8 Member...

પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s…

પૈસાની લેતીદેતી મામલે સુરતમાં મામાએ ભાણેજના 7 ટુકડા કર્યા! યુટ્યુબની હિસ્ટ્રી જોઈ પોલીસ પણ ચોંકી | s...

‘અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે’, અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની | a…

'અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે', અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

12 months ago
વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…

4 months ago
બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

10 months ago
સાંસદોને મોંઘવારી નડી ! પગાર-પેન્શન-ભથ્થાં થશે આટલો વધારો, સરકારનું જાહેરનામું

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News