gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
0
VIEWS
Share on FacebookShare on Twitter

5 Reasons Why Suvendu Adhikari Became West Bengal CM : પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્યમંત્રી પદ માટે શુભેન્દુ અધિકારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ નિર્ણય પાછળ ભાજપનો એજન્ડા ઘુસણખોરી અટકાવવા, વહીવટી સુધારા અને ચૂંટણી ઢંઢેરાના વચનો પૂરા કરવાનો છે.

કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધારાસભ્ય દળની બેઠકમાં આ જીતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, મિત્રો, આ જીત માત્ર ભાજપના વિસ્તાર કે વિચારધારા પૂરતી મર્યાદિત નથી. આ વિજયનું સૌથી મોટું મહત્વ એ છે કે તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના સૌથી મોટા છિદ્રને પૂરી દેશે. હવે પશ્ચિમ બંગાળમાં ઘુસણખોરી અને ગૌ-તસ્કરી અશક્ય બની જશે.

શા માટે શુભેન્દુ અધિકારી?

બંગાળમાં ભાજપનો મુખ્ય મુદ્દો ઘુસણખોરી અને તેના કારણે આવતા વસતી વિષયક ફેરફારો રહ્યા છે. આને રોકવા માટે ભાજપને એક એવા મજબૂત નેતાની જરૂર હતી જે વહીવટી અનુભવ ધરાવતા હોય. શુભેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસની બીજી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોવાથી તેમની પાસે વહીવટી પકડ છે.

શુભેન્દુની નિમણૂક કરીને ભાજપે પોતાનું એ વચન પણ પાળ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી કોઈ બંગાળી જ હશે. આનાથી તૃણમૂલ કોંગ્રેસના “બહારના લોકો” (bohiragatos) વાળા નેરેટિવનો પણ અંત આવ્યો છે. અધિકારીની છબી મમતા બેનર્જી જેવી જ એક ‘સ્ટ્રીટ ફાઈટર’ નેતા તરીકેની છે, જે વહીવટ ચલાવવામાં પણ એટલા જ સક્ષમ છે.

ભ્રષ્ટાચાર સામે લડાઈ અને ભવિષ્યનો રોડમેપ

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકાર તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર પર ‘વ્હાઇટ પેપર’ બહાર પાડશે અને એક કમિશનની રચના કરશે. શુભેન્દુએ શુક્રવારે પોતાના ભાષણમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આના કારણે વિપક્ષના અનેક નેતાઓ તપાસના ઘેરામાં આવી શકે છે અને ધરપકડ પણ થઈ શકે છે. આ કડક એજન્ડાને અમલી બનાવવા માટે ભાજપને એક મજબૂત મનોબળ ધરાવતા નેતાની જરૂર હતી.

મમતા બેનરજીને સતત બે વખત હરાવ્યા 

શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજી સતત બે ચૂંટણીમાં (2021માં નંદીગ્રામ અને આ વખતે ભવાનીપુર) હરાવ્યા છે. 5 વર્ષ પહેલાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન પણ તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા, જેના કારણે કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. હિન્દી પટ્ટીના રાજ્યોની જેમ કોઈ અજાણ્યા ચહેરાને થોપવાને બદલે, ભાજપે બંગાળમાં સર્વસ્વીકૃત ચહેરા પર દાવ ખેલ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal ...

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion ...

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

1 year ago
VIDEO : કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ …

VIDEO : કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ …

11 months ago
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

3 months ago
મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News