gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MBBS Student Misdemeanor Incident In West Bengal : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક પ્રાઈવેટ મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને દુર્ગાપુરના શૌભાપુર વિસ્તારમાં સ્થિતિ મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે (10 ઓક્ટોબર) રાત્રે 8:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિની તેની ક્લાસમેટ સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. જ્યારે વિદ્યાર્થિની પરત આવી ત્યારે બે-ત્રણ યુવક વચ્ચે આવીને વિદ્યાર્થિની પાસેથી ફોન છીનવી લીધો હતો. જ્યારે અન્ય યુવકે વિદ્યાર્થિની સુનસાન જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના બાદ પીડિતાને એજ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી. બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પીડિતાનું નિવેદન લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ ઘટનાસ્થળે 

રાષ્ટ્રીય મહિલા આયોગ શનિવારે (11 ઓક્ટોબર) દુર્ગાપુર મેડિકલ કોલેજના ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આયોગના સદસ્યએ જણાવ્યું કે, ‘રાજ્યમાં આ પ્રકારની અપરાધ વધી રહ્યા છે, કારણ કે આરોપીને સજા થતી નથી.’

આ પણ વાંચો: બોઇંગ-787ની તમામ ફ્લાઇટ પર રોકની માંગ, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ સંગઠનનો સરકારને પત્ર

આરોગ્ય શિક્ષણ નિયામકએ ખાનગી મેડિકલ કોલેજને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આરોગ્ય ભવન સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. પીડિતાના પિતાએ કહ્યું કે, ‘જો હોસ્પિટલમાં સુરક્ષા હોત તો મારી દીકરીની આવી હાલત ન થઈ હોત.’ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ મૌન વિરોધ પ્રદર્શન કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…
INDIA

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

April 11, 2026
મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…
INDIA

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…

April 11, 2026
VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…
INDIA

VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…

April 11, 2026
Next Post
નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co...

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa…

સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટ બનાવવાનું રેકેટ, 3 આરોપીની ધરપકડ | surat pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi…

રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ | 49 psis promoted to pi…

1 year ago
‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

1 month ago
હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g…

હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે | noida g…

1 year ago
મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News